રડવાથી ઓછો થઇ શકે છે વજન, આટલી વાર અને આટલા વાગ્યે રડો….

70

જો તમે ભાવુક વ્યક્તિ છો અને નાની વાતો પર તમને રડવાનું આવી જાય છે તો તેને લઈને પરેશાન ન થાવ અને ખોટું ન માનો. હકીકતમાં, રડવું તમારા સ્વાસ્થ્ય માટે સારું છે. તેનાથી વજન ઘટે છે. જી હા, તમે બિલકુલ સાચું વાંચી રહ્યા છો. હિરણ ન થાઓ કારણ કે શોધમાં આ વાતની પુસ્તિ કરવામાં આવી છે. એક નવા શોધનું જણાવવાનું કે રડવાથી મોટાપો ઘટે છે. આ શોધમાં એ પણ કહેવામાં આવ્યું છે કે રડવાથી આપણું દુઃખ પણ ઓછું થાય છે.

.

સોધનું જણાવવાનું કે ભાવુક થઈને રડવાથી તમારું કોલેસ્ટ્રોલ સ્તર વધે છે. આપણે જયારે ભાવનાઓમાં આવીને આંસુ વહાવીએ છીએ તો કોર્ટીસોલનું સ્તર વધી જાય છે અને તેનાથી આપણું વજન થોડું ઓછુ થાય છે. ‘એશિયાવન’ માં તેને લઈને એક લેખ પણ પ્રકાશિત થયો છે જેમાં તે વાત જણાવવામાં આવી છે. આ શોધમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે આપણા શરીરમાં રહેલા વિષાક્ત પદાર્થ નીકળી જાય છે. જૈવ રસાયણવિજ્ઞાની વિલિયમ ફ્રાયે આ સિદ્ધાંતનું સમર્થન કર્યું છે.

જયારે આપણે આંસુ વહાવીએ છીએ તો આપણું શરીર ફૈટને સ્ટોર રાખી શકતું નથી કારણ કે જે પણ તણાવ પૈદા કરવાવાળા હોર્મોન્સ હોય છે તે નીકળી જાય છે. હા જો, તમે કઈ કારણ વિના રડો છો તો તમારું શરીરના એક્સ્ટ્રા ફૈટ ઓછુ નહિ થાય. રડવા માટે તમારી ભાવનાઓ સાચી હોવી જોઈએ. જો તમે સાચી ભાવનાઓથી રડો છો તો તમારો વજન પણ ઓછો થશે.

આ શોધનું જણાવવાનું કે સાંજે 7 વાગ્યાથી લઈને 10 વાગ્યાની વચ્ચે રડવાથી વજન ઓછો થઇ જાય છે. આ જ વજન ઓછો કરવાનો સૌથી ઉપયુક્ત સમય છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment