રડતી વખતે બાળકની આંખોમાંથી નથી આવતા આંસુ, આની પાછળનું કારણ શું હોઈ શકે ? દરેક માતા પિતાએ જાણવા જેવું…

46

તમને જણાવી દઈએ કે આવું ગણ્યા ગાઠીયા બાળકો સાથે નથી થતું. આવું બધા જ નવજાત બાળકો સાથે જન્મ લીધાના થોડાક મહિના સુધી થાય છે. આજે અમે તમને આની પાછળનું કારણ જણવા જઈ રહ્યા છીએ. જે કદાચ તમને નથી ખબર.

શું તમે ક્યારેય ધ્યાન દીધું છે કે બાળકોને ઈજા થવા પર તે રડે છે પરંતુ તેમની આંખોમાંથી આંસુ નથી પડતા. આની પાછળનું કારણ જાણવાની ઈચ્છા શું તમને નથી થતી ? જણાવી દઈએ કે આવું ગણ્યા ગાઠીયા બાળકો સાથે નથી થતું. આવું બધા નવજાત બાળકો સાથે જન્મ લીધાના થોડાક મહિના સુધી થાય છે.

આજે અમે તમને આની પાછળનું કારણ જણવા જઈ રહ્યા છીએ જે કદાચ તમને નથી ખબર. આપણી આંખોમાં બદામના આકારની બે થેલીયું હોય છે. આ થેલીયુંમાંથી એક પાઈપલાઈન નીકળે છે. આ પાઈપલાઈન તેની સાથે લેક્રિમલ ગ્લેડના સહારે આંસુ લાવે છે. જણાવી દઈએ કે આ ગ્લેડ આપણી આખના ખુણેથી નાકને અડીને જાય છે અને આમાં જ આંસુ બને છે. નવજાતમાં આ થેલીયું જન્મ પછી બનવાની શરુ થાય છે

આ થેલિયોને બનવામાં લગભગ ૬ મહિના સુધીનો સમય લાગે છે. તમે ધ્યાન દીધું હશે કે ૧ થી ૩ મહિનાની વચ્ચે બાળકોને રડતા સમયે આંસુ નથી નીકળતા. ઘણીવાર આ ગ્લાડ્સને બનવામાં ૧ થી ૩ મહિનાથી વધારે સમય લાગી જાય છે. આવું થવાની પાછળનું કારણ દીહાંડ્રેસન અથવા અક્ષ્રુ વાહિનીમાં કોઈ પ્રકારની સમસ્યા હોવાનું હોય છે. આવામાં બાળકોને વધારે પાણી અને લિકિવડવાળી વસ્તુ ડાઈટમાં આપવું જોઈએ

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર

Leave a comment