પૂર્વ જન્મમાં પતિ પત્ની હતા, એક્સીડેન્ટમાં થયું ગયું મૃત્યુ, પછી 4 મહિના બાદ થયું કઈક એવું કે…

35

ઇન્દોરમાં એક શિક્ષિકાએ પોતાની વિદ્યાર્થીને મળવાની જીદ પકડીને બેસી તો આખરે તેને પોલીસે હિરાસતમાં લઇ લીધી છે. શિક્ષિકા આ છાત્રને ક્યારેક પૂર્વ જન્મની પત્ની તો ક્યારેક બહેન જણાવી રહી છે. આ મામલો ખરેખરમાં ચોકાવનારો છે.

મીડિયા રીપોર્ટના જણાવ્યા અનુસાર આ ઘટના ઇન્દોરના તિલક નગરની છે. અહિયાં તિલક નગર થાણામાં શનિવારે બપોરે એક શિક્ષિકા અને એક સિપાહીને હિરાસતમાં લીધા છે. તે એન્જીન્યરીંગ છાત્રાને મળવાની જીદ કરી રહી હતી. છાત્રના પરિવારજનોનો આરોપ છે કે બંને મળીને તેની દીકરીનું અપહરણ કરવા આવ્યા હતા. આ પર લોકોએ તેને પકડી લીધા અને મારીને પોલીસને સોપી દીધા.

આ મામલામાં બપોરે અંદાજે 12 વાગ્યે 35 વર્ષીય વેરોનિકા અને સિપાહી આનંદ મુંઢને હિરાસતમાં લઇ લીધા છે. વેરોનિકા મીકેનીકલ એન્જીન્યર દિનેશના ઘરમાં ઘુસી ગઈ અને તેની બેટી સાથે મળવાની જીદ કરવા લાગી. તે એન્જીન્યર છાત્રા છે. શિક્ષિકાએ પરિજનને કહ્યું કે છાત્રા અને તે પૂર્વ જન્મમાં પતિ પત્ની હતા તેની સડક ઘટનામાં મૃત્યુ થઇ ગયું હતું. તે તેની સાથે રહેવા ઈચ્છતી હતી. છાત્રા ગભરાઈ ગઈ અને રૂમમાં સંતાઈ ગઈ.

ત્યાર બાદ વેરોનીકાએ છાત્રાની માતાને ઘણી બધી આજીજી કરી. આ જોઈ છાત્રના માતા પિતા તે મહિલાની હરકતો જોઇને હેરાન હતા. તે જવાનું નામ લઇ રહી ન હતી. આ છાત્રના પરિવારજનોએ પોલીસને બોલાવવી પડી. છાત્રના મામાએ જણાવ્યું કે તેની બહેન કેન્સર પીડિત છે. ચાર મહિના અગાઉ ભાણજી ટાટા હોસ્પિટલ (મુંબઈ) લઈને ગઈ હતી. પરિસરમાં ફરતી વખતે વેરોનિકા સાથે મુલાકાત થઈ. તેને ભાણજીના મોબાઈલ નંબર લઇ લીધા. થોડાક દિવસો બાદ જ તે ફોન કરવા લાગી. તેઓએ કહ્યું કે આપણો પૂર્વ જન્મનો સબંધ છે.

તેને પહેલા કહ્યું કે તે ભાઈ બહેન છે. પછી કહ્યું કે પતિ પત્ની પણ રહી ચુક્યા છે. તે ભાન્જીને મુંબઈ બોલાવવા લાગી. તેને રૂપિયા અને ફલાઈટની ટીકીટની લાલચ આપી. પરિવારના સભ્યો ગભરાઈ ગયા અને ભાણજીનો મોબાઈલ નંબર બંધ કરાવી દીધો. વેરોનીકાએ છોકરીના પિતા, ભાઈ, માં અને બહેનને કોલ કરવાનું શરુ કરી દીધું. ચાર મહિનામાં હજાર વાર કોલ અને મેસેજ કર્યા. નંબર બ્લોક કરવા પર અંદાજે 20 સીમ બદલી નાખ્યા. તે પર તેને વોટ્સઅપ મેસેજ પણ મોકલવાનું શરુ કરી દીધું. વેરોનીકાએ પોલીસને જણાવ્યું કે બંને ગોવામાં જન્મ્યા હતા. તેઓનું એક્સીડેન્ટમાં મૃત્યુ થયું હતું. તે પોતાની બહેનને મળવા આવી હતી. તેને માતા પિતાના ચરણ સ્પર્શ કરવા માગતી હતી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment