પુરુષોને હોય છે શારીરિક સંબંધ સાથે જોડાયેલ આ આશંકાઓ, આ 4 રીતે કરી શકો છો દૂર….

164

કહેવામાં આવે છે કે પુરુષોમાં શારીરિક સંબંધોને લઈને મહિલાઓથી વધારે સક્રિયતા હોય છે. પરંતુ ઘણી વખત એવું થાય છે પુરુષ આ વિશે વિચારીને અમુક આશંકાઓને મનમાં રાખી લે છે. આ જ આશંકાઓ ડરમાં બદલી જાય છે જેનાથી એમના અંતરંગ સંબંધો પર અસર પડે છે. એવામાં એમને ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડે છે. તો ચાલો જાણીએ એ ક્યાં ઉપાય છે જેનાથી પુરુષો અજમાવી શકે છે.

વિશેષજ્ઞયો અનુસાર પુરુષ ત્યારે જ સારું પરફોર્મ કરી શકશે જયારે એમની અંદરથી અવાજ આવશે એટલા માટે વિચારવાથી સારું છે કે એ માત્ર આ ક્ષણનો આનંદ ઉઠાવો.

પોતાના પાર્ટનરને સંતુષ્ટ કરવા માટે જો તમે એ વિચારો છો કે અંગત અંગોનું મોટું હોવું સારું છે તો આ ખ્યાલ પોતાના દિલમાંથી કાઢી નાખો. એનાથી તમારા પર નકારાત્મક પ્રભાવ પડશે. બસ પોતાના પાર્ટનર સાથે કનેક્શન બનાવો.

પુરુષ મોટાભાગે શારીરિક સંબંધોને લઈને જાણકારી ભેગી કરવા માટે પોર્ન જુઓ છો અને એ ક્રિયાઓને ફરી વખત કરવાનો પ્રયત્ન કરો છો. એમાં અસફળ થવા પર પુરુષોને લાગે છે કે ખામી એમની અંદર છે. એ બધામાંથી બહાર નીકળવા માટે પુરુષોને સમજવું પડશે કે પોતાની પાર્ટનરને પ્રેમ કરવા માટે એમને કોઈનો સહારાની જરૂરિયાત નથી.

જરૂરી તો નહિ કે જેટલી વખત તમે શારીરિક સંબંધ બનાવો તો એટલી વખત તમારી પાર્ટનર પ્રેગનેન્ટ થઇ જાય. એટલા માટે પાર્ટનરને પ્રેગનેન્ટ ન થવાના કારણે ખુદને નપુંસક ન માનો. એનાથી જોડાયેલ મુશ્કેલીઓ થવા પર ડોક્ટરનો સંપર્ક કરો. કોઈ પ્રકારનો તણાવ તમારા માટે વધારે પરેશાની જ ઉભી કરશે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment