પર્સ એવું જેને જોઇને તમે ડરી જશો, સોશ્યલ મીડિયા પર થઇ રહ્યું છે વાયરલ….

249

શું તમે તમારા મોઢામાં સિક્કા રાખો છો? તમે વિચારી રહ્યા હસો કે આ કેવો સવાલ છે. પણ તમારા મુખ જેવું એક પર્સ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યું છે, જેણે જોઇને એકવાર તમે પણ હેરાન થઇ જશો. હેરાન કરી દેવાવાળી વાત તો એ છે કે આ માણસના મુખવાળું પર્સમાં દાંત અને પેઢા પણ હોય, જે અસલી જેવા જ લાગે છે.

આ અજીબોગરીબ માણસના મુખવાળા પર્સનો વિડીયો એક જાપાની ડીજેએ ટ્વીટર પર શેયર કર્યું હતું, જેણે અત્યાર સુધી 14 મીલીયનથી વધારે લોકો જોઈ ચુક્યા છે. આ વિડીયોને વધારે લોકોએ વીયર્ડ જણાવ્યું છે.

આ માણસ જેવા દેખાતા પર્સને ખોલવા માટે તેમાં બનેલા બને હોઠોને ઉપર કરવા પડે છે, જેનાથી ઉપર અને નીચે દાંત ખુલી જાય છે અને તેમે સિક્કા નાખવામાં આવે છે. પછી પર્સ બંધ કરવા માટે બંને હાથોથી દબાવવું પડે છે, જેનાથી ઉપર અને નીચેના હોઠ એકબીજાને મળી જાય છે અને સિક્કા દાંતો પાછળ સુરક્ષિત રહે છે.

હા પરંતુ તે બનાવવાવાળી વ્યક્તિએ જણાવ્યું કે તે વેચવા માટે નથી. આ પર્સ કઈ વસ્તુથી બનેલ છે, તે પણ એક રાઝની વાત છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment