પંજાબમાં એક બહેને તેના સગાભાઈ સાથે કર્યા લગ્ન, હકીકત સાંભળશો તો તમે પણ ચોકી જશો…

94

એક છોકરીએ પોતાના સગાભાઈ સાથે લગ્ન કરી લીધા. પછી તેને ઓસ્ટ્રેલિયામાં શિફ્ટ થવું હતું. લગ્ન કરી તેમણે બનાવટી પાસપોર્ટ બનાવ્યા અને ઓસ્ટ્રેલિયા જતી રહી.

પંજાબમાં સબંધને અલગ થલગ કરી નાખે એવી બાબત સામે આવી છે. જેને પણ આ બાબતને સાંભળી તે હેરાન થઇ ગયા. એક છોકરીએ પોતાના સગાભાઈ સાથે લગ્ન કરી લીધા. પછી કેમ કે તેને ઓસ્ટેલિયામાં શિફ્ટ થવું હતું. લગ્ન તેમણે બનાવટી પાસપોર્ટ બનાવ્યા અને ઓસ્ટ્રેલિયા જતી રહી. એક મહિલાએ આ વસ્તુની ફરિયાદ પોલીસને કરી. જેના પછી આ બાબતનો ખુલાસો થયો. આ કાવતરામાં ભાઈ બહેનના પરિવારવાળા પણ શામેલ હતા. પંજાબમાં એક ગામડાની છોકરીને વિદેશમાં જઈને રહેવું હતું, પરંતુ તેને વિઝાની સમસ્યા હતી.

sbs ને ઇન્સ્પેકટર જયસિહે કહ્યું, ‘તપાસ મુજબ, અમને હજી સુધી આ ખબર નથી પડી કે તેનો ભાઈ ઓસ્ટ્રેલિયામાં સ્થાયી નિવાસી છે અને તેની બહેને બનાવટી ડોક્યુમેન્ટ્સ બનાવ્યા અને મેરેજ સર્ટીફીકેટ ગુરુદ્વાર પાસેથી બનાવી લીધા અને ઓફિસથી નોંધણી કરાવી લીધી.’

ઇન્સ્પેકટર આગળ બાબતમાં વાત કરતા કહ્યું કે, ‘તેમણે સામાજિક વ્યવસ્થા, કાનૂની વ્યવસ્થા અને ધાર્મિક વ્યવસ્થાને છેતર્યા છે. જેથી તે વિદેશમાં રહી શકે. અમે રેડ  પાડી રહ્યા છીએ અને તે ભાગી રહ્યા છે. અજી સુધી કોઈને કબજામા નથી લેવામાં આવ્યા.’

બનાવટી ડોક્યુમેન્ટ્સના સહારે છોકરી પોતાના ભાઈ સાથે ઓસ્ટ્રેલિયા જતી રહી છે. તેનો ભાઈ ઓસ્ટ્રેલિયામાં જોબ કરે છે. પોલીસના મુજબ આ છેતરપીંડીની બાબત છે. જેમાં આખા પરિવારના વિરુદ્ધમાં ફરિયાદ નોધવામાં આવી છે. પોલીસ બાબતની તપાસ કરી રહી છે. ઇન્સ્પેકટર જયસિહે કહ્યું, ‘વિદેશ જવા માટે લોકો ઘણા પ્રકારની છેતરપીંડી કરતા હોય છે. પરંતુ સગાભાઈ સાથે લગ્ન કરીને વિદેશ જવાવાળી બાબત પહેલી વાર સાંભળવામાં આવી છે. જેને સાંભળીને બધા હેરાન થઇ ગયા છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment