પુલવામાં એકાઉન્ટરમાં દેહરાદૂનના મેજર શહીદ, પાછલા વર્ષે થયા હતા લગ્ન…

24

જમ્મુ કાશ્મીરનાં પુલવામામાં પીંગલીનામાં આતંકવાદીઓના એન્કાઉનટરમાં મેજર વિભૂતિ કુમાર ઢોંડીયાલ સહિત ચાર જવાનો શહીદ થઈ ગયા. 55 રાષ્ટ્રીય રાઈફલ તેનાત વિભૂતિ કુમાર ઢોડિયાલ ઉતરાખંડના દેહરાદુનમાં રહેતા હતા. એકાઉન્ટન્ટ આતંકીઓને ઘેરાયેલા હતા, ત્યારે ગોળી લાગવાથી તેનું મોત થઈ ગયું.

જાણવામાં આવી રહ્યું છે કે વીતેલું વર્ષ એપ્રિલમાં તેના લગ્ન નિકિતા કોલ સાથે થયા હતા. સોમવારે સવારે મેજરની પત્ની પોતાના પિયરમાં જઈ રહી હતી ત્યારે ટ્રેનમાં તેને મેજર વિભૂતિ કુમાર ઢોડિયાલ શહીદ થયા છે તેવી ખબર મળી.

ઢોડિયાલનું કર દેરાદુનના નેસ્વીવલા રોડના 36 ડંગવાલ માર્ગ પર સ્થિત છે. તેના પરિવારમાં માતા પિતા અને ત્રણ બહેનો પણ છે. એના પિતાજી ઓમ પ્રકાશ ઢોડિયાલનું મૃત્યુ થઈ ચૂક્યું છે. તેના પિતા કંટ્રોલર ડીફેન્સ અકાઉન્ટ  ઓફિસમાં હતા.

પુલવામા એન્કાઉન્ટરમાં મેજર વિભૂતિ કુમાર સિવાય હરિયાણામાં રહેવાવાળા સીપાહી હારી સિંહ, રાજસ્થાનના ઝુન્ઝુનુંના શિવા રામ અને મેરઠ અજયકુમાર શહીદ થઈ ગયા. જણાવવામાં આવી રહ્યું છે કે મેજર સહિત ત્રણ જવાનો આતંકીઓના ઘેરામાં હતો. ત્યારે આતંકીઓ તરફથી થયેલી ગોળીબારમાં તેનું મૃત્યુ થયું.

જણાવી દઈએ કે આ પહેલા શનિવારે જમ્મુ-કાશ્મીરમાં તેનાત મેજર બીસ્ટ રાજોરીના નોસેરા સેકટરમાં એલ.ઓ.સી ની પાસે આઇડીને ડિફ્યુઝ કરતા સમયે વિસ્ફોટમાં શહીદ થઈ ગયા હતા. એ પણ ઉત્તરાખંડના રહેવાવાળા જ હતા.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment