પબજી-મોમો ચેલેન્જ પર 1 મહિના સુધી પ્રતિબંધ, જાણો વધુ માહિતી…

12

છોકરાઓ અને યુવાનોમાં હિંસક વૃતીને વધારવાવાળા પબજી અને મોમો ચેલેન્જ ગેમ પર પોલીસ કમિશનરે એક મહિના સુધીનો પ્રતિબંધ લગાવી દીધો છે. આ વાતની ઘોષણા કરતા જણાવવામાં આવ્યું છે કે આને ભંગ કરનારાઓ વિરુદ્ધ કાર્યવાહી થશે.

બંને ગેમ બાળકો અને યુવાનોના મગજને પ્રભાવિત કરી શકે છે

માનસિક પીડાને ચેલેન્જ દેવાવાળા બ્લ્યુ વહેલ ગેમ પર પ્રતિબંધ લગાવ્યા બાદ હવે પબજી અને મોમો ચેલેન્જ ગેમ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવી દીધો છે. આ ગેમના કારણે બાળકો અને યુવાનોમાં હિંસક વૃતિમાં વધારો થઇ રહ્યો છે. તેના મગજને હિંસક વૃતિ તરફ ધકેલી રહ્યો છે. બીજી બાજુ તેનો અભ્યાસ પણ પણ પ્રભાવ પડી રહ્યો છે. આ ગેમના વ્યસની બનવા વાળા બાળકો ઘર છોડીને ભાગવા લાગ્યા છે.

13 માર્ચથી 12 એપ્રિલ સુધી પ્રતિબંધ

પોલીસ કમિશ્નર અનુપમ સિંહ ગહગોતે શહેરી વિસ્તારના સાર્વજનિક સ્થાનોની સુરક્ષા માટે પબજી અને મોમો ચેલેન્જ પર 13 માર્ચથી 12 અપ્રિલ સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. તેઓએ જણાવ્યું કે જે કોઈ આ ગેમને રમતા જોવા મળે, તો તરત જ પોલીસને સુચના દેવી. તેના પર પોલીસ એક્ટ 135 દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment