PUBG માં મારામારી અને ગોળીબાર નહિ, પરતું આના કારણે એડીકટેડ થઇ રહ્યા છે લોકો…

26

આપણે એ નથી સમજી શકતા કે શા માટે યુવાનો તેને રમવા માટે મજબુર થઈ જાય છે અને તેમને આ ગેમની લત કેવી રીતે લાગી જાય છે ?

PUBG ગેમ આજકાલમાં લોકોની પહેલી પસંદ બની ગઈ છે, આ ગેમ લોકોને પોતાના એડીકટેડ બનાવી રહી છે અને તેને રમવા માટે લોકો કોઈ પણ હદ સુધી જવા માટે મજબુર થઈ જાય છે. જણાવી દઈએ કે કેટલી જગ્યાઓ પર આ રમતને બેઇન પણ કરવામાં આવી છે. પરતું તમે જો આ ગેમને નથી રમી તો તમે આ નહિ સમજી શકો કે શા માટે યુવાનો તેને રમવા માટે મજબુર થઈ જાય છે અને તેમણે આ ગેમની લત કેવી રીતે લાગી જાય છે. તો આવો જાણી લઈએ કે કેવી રીતે આ ગેમને રમીને તેના એડીકટેડ થઇ જાય છે લોકો.

ગ્રાફિક્સ

સામાન્ય રીતે કોઈ પણ મોબઈલના ગ્રાફિક્સ સામાન્ય હોય છે પરંતુ આ ગેમના ગ્રાફિક્સ ઉચ્ચા દર્જાના છે જેના કારણે લોકોને તેમાં રીયાલીટીનો અનુભવ થાય છે

ગોળીબારી

આ ગેમમાં દેખાડવામાં આવતી ગોળીબારી એટલી રીયલ લાગે છે કે લોકો તેમાં ખોવાય જાય છે, જણાવી દઈએ કે આ ગેમ લોકોમાં હિંસક પ્રવૃત્તિ જગાડે છે.

ડીફરેન્ટ સીક્વન્સ

આ ગેમમાં ક્યારેક તમારે ચાલવું પડે છે તો ક્યારેક તમારે હવાઈ જહાજમાંથી નીચે કૂદવું પડે છે એવામાં તમને આ રમતની લત લાગી જાય છે.

આવી બીમારીના શિકાર થઈ શકે છે લોકો

PUBG ને વધુ સમય સુધી રમવાથી તમને હેંલુસીનેશન થઈ શકે છે, આ બીમારીમાં તમને એવી વસ્તુનો અનુભવ થાય છે જે હકીકતમાં બની જ નથી રહી હોતી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment