પ્રાઇવેટ ઓપરેટરોની હાથે ચાલનારી પહેલી ટ્રેન હશે દિલ્લી લખનૌ તેજસ એક્સપ્રેસ…

5

રેલ્વેએ ટ્રેનોનું સંચાલન અંગત કંપનીઓને આપવાની શરુઆત કરી હતી . રેલ્વે સુત્ર બોર્ડની માનીએ તો રેલ્વેએ પોતાના બે ટ્રેનોના સંચાલનને ખાનગી ક્ષેત્રોને સોપવા માટે પોતાના 100 દિવસના એજંડાને આગળ વધારી દીધા છે. રેલ કર્મચારીના વિરોધ ઉપરાંત રેલ્વેએ દિલ્લી – લખનૌ તેજસ એક્સપ્રેસને ખાનગી ક્ષેત્રને સોપવાની તૈયારી પૂરી કરી લીધી છે. આવું થયું તો દિલ્લી – લખનૌ તેજસ એક્સપ્રેસ ખાનગી ઓપરેટર દ્વારા સંચાલિત દેશની પહેલી ટ્રેન હશે.

સાથે જ રેલ્વે બોર્ડ બીજા એવા માર્ગ પર પણ વિચાર કરી રહી છે, જે 500 કિલોમીટરની દુરીની અંદર હોય. દિલ્લી લખનૌતેજસ એકસપ્રેસનું એલન 2016 માં કરવામાં આવ્યું હતું પણ હાલમાં જ જાહેર કરવામાં આવેલી નવા સરણી અનુસાર તેને સ્થાન આપવામાં આવ્યું છે. રેલ્વેના એક અધિકારીએ જણાવ્યું કે આ ટ્રેન આ સમયે ઉતરપ્રદેશના આનંદનગર રેલ્વેસ્ટેશન પર ઉભી છે.

દિલ્લી લખનૌ રૂટની આ સૌથી પ્રતીક્ષિત ટ્રેનોમાં એક છે. તેને ટ્રેનના પરિચાલન માટે ખુલી બોલી પ્રક્રિયા બાદ તેને ખાનગી ઓપરેટને સોપી દીધું. તેઓએ તે જણાવ્યું પણ કે દિલ્લી લખનૌ રૂટ પર આ સમયે 53 ટ્રેનો કામ આવે છે પણ એક પણ રાજધાની આ રૂટ પર નથી. આ રૂટ પર સ્વર્ણ શતાબ્દીની ઘણી બધી માંગ છે અને તે 6:૩૦ કલાક લે છે.

4 જુલાઈએ રેલ્વે પર્યટનના અધિકારીઓની સાથે સદસ્યો અને ટ્રાફિકની બૈઠક બાદ રેલ્વે બોર્ડે 10 જુલાઈએ એક પ્રસ્તાવને અંતિમ રૂપ આપી દીધુ છે, જેના દ્વારા આઈઈઆરટીસીને શરૂમાં બે ટ્રેનો સંચાલન માટે ખાનગી આપવામાં આવશે. આ રૂટ પ એક રાજધાની એક્સપ્રેસ (અરુણાચલ/ ગુવાહાટી/ હાવડા) આપવાની પણ યોજના છે. આ પ્રસ્તાવને પણ જલ્દી જ અંતિમ રૂપ આપવામાં આવશે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment