પ્રિન્ટ કઢાવવા માટે પૈસા ન હતા, હાથથી લખ્યું રિઝયુમ, હવે થઇ રહી છે નોકરીઓની લાઈનો…

33

નોકરી માટે રિઝયુમ હોવું જરૂરી છે. દરેક વ્યવસાઈ વ્યક્તિ પાસે તેનું રિઝયુમ હોય છે. સામાન્ય રીતે લોકો પોતાના ઈમેલ પર પર તેની કોપી તૈયાર કરીને રાખે છે. જયારે પણ કોઈ નોકરી માટે અરજી કરવાની હોય છે, તે તેની પ્રિન્ટ કરાવીને નિમણુકને સોપી દે છે. પરંતુ એક વ્યક્તિ એટલો ગરીબ છે કે તેની પાસે એટલા પૈસા પણ ન હતા કે તે પ્રિન્ટ કઢાવી શકે.

અર્જેન્ટીનાના રહેવાસી ૨૧ વર્ષના Carlos Duarte  ને એક કેફેમાં નોકરી માટે અરજી કરવાની હતી. પ્રિન્ટ આઉટ માટે પૈસા ન હોવાથી તેને પોતાના હાથે રિઝયુમ લખ્યા. તેને લાગ્યું કે આ કામ માટે લોકો તેની મજાક ઉડાડશે. પરંતુ ત્યારે કઈક એવું થયું કે તેના માટે નોકરીની લાઈન થવા લાગી.

હકીકતમાં, જયારે નોકરી ગોતી રહેલા વ્યક્તિની મહિલા દોસ્ત Eugenia Lopez એ હાથથી રિઝયુમ લખ્યો તો તરત જ તેને ફેસબુક પર પોસ્ટ કરી દીધો. તે જોઇને રકર સૌથી વધુ પ્રભાવિત થઇ કે દોસ્તે બે અલગ કલમથી આખો રિઝયુમ લખ્યો. પણ, આખું પેજ કોરું હતું. મહિલાના પોસ્ટને ૧૯ હજારથી વધુ લાઈક્સ મળી છે. ત્યારે જ તેને ઓછામાં ઓછા ૧૦ હજારવાર પુનરાવર્તન કરવામાં આવ્યું છે.

ફેસ્બુકની પોસ્ટ એટલી વાયરલ થઇ કે મીડિયામાં પણ Carlos Duarte ની જાણકારી આપવામાં આવી હતી. તેમની લોકપ્રિયતા જોતા ઘણા કેફે અને રેસ્ટોરેન્ટથી તેમને નોકરી માટેની ઓફર મળી. આ વાત માટે તે પોતાની દોસ્તનો આભાર માને છે.

આ આખી ઘટના એ લોકો માટે સંદેશ છે કે જે ઈંટરનેટને ખરાબ વસ્તુ માને છે. જો આપણે સોસીયલ મીડિયાની તાકાત ઓળખી લઈએ અને સાચી રીતે તેનો ઉપયોગ કરીએ તો બધાજ બગડેલા કામ સારા બની શકે છે

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment