લગ્ન કરેલી આ મહિલા પ્રેમીના સ્પર્મથી થઇ ગર્ભવતી, અદાલતમાં પતિએ કહી આવી વાત, જાણો હકીકત…

28

લાંબા સમય બાદ એક ઘરમાં કિલકારી ગુંજી ઉઠી હતી. છોકરાની ઈચ્છા કરી રહેલા એક વ્યક્તિએ ફેસલો કર્યો કે આઈવીએફ ટેકનીકથી 38 વર્ષની પત્નીની ખાલી ગોદ ભરશે. ઈચ્છા પૂરી થઇ, મહિલા ગર્ભવતી થઇ અને એક દીકરાને જન્મ આપ્યો.

વર્ષ સુધી તે પોતાના દીકરાને પ્રેમ કરતો રહ્યો. તેની બધી જરૂરિયાતોનું ધ્યાન રાખ્યું. પણ એક દિવસે જયારે પત્નીથી ઝઘડો થયો ત્યારે એક એવી વાત ખબર પડી કે જેનાથી આશ્ચર્ય ચકિત કરી દીધા. પત્નીએ ખુલાસો કર્યો કે જે દીકરાને તે પોતાની માની રહ્યા છે, તે તેનો છે જ નહિ.

પત્ની જણાવ્યું કે વર્ષો પહેલા જયારે તે આઈવીએફ કલીનીક ગયા હતા ત્યારે તેના પતિના (સ્પર્મ)ને પોતાના પ્રેમીના (સ્પર્મ) સાથે બદલી નાખ્યું હતું. તે ઈચ્છતી હતી કે તેનો બોયફ્રેન્ડ જ તેના થવાવાળા બાળકના પિતા બને પણ બધો જ ખર્ચ તેનો પતિ મેક્સીમ ઉઠાવે.

મહિલાએ પોતાની યોજનાથી કલીનીકમાં કેટલાક કર્મીઓનો સમાવેશ કરી લીધો. જયારે મેક્સીમને આ વાતની ખબર પડી તો તેને કોર્ટનો દરવાજો ખટખટાવ્યો.

કોર્ટમાં સુનાવણી દરમિયાન પતિએ  કહ્યું કે તેની સાથે આવી સાજીશ કરવામાં આવી છે. ક્લીનીકે જ (સ્પર્મ)ની અદલા બદલી કરવામાં આવી હતી જેની ખબર પણ મને ન હતી. ડેલી મેલના રીપોર્ટના જણાવ્યા અનુસાર સહાયતા સ્વરૂપે કલીનીક તરફથી મેક્સીમને ૩.83 લાખ રૂપિયા ચુકવવામાં આવ્યા.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment