પ્રેમીએ કર્યું એવું ભયાનક પ્રપોઝ જેને સપનામાં પણ નહિ ભૂલી શકે પ્રેમિકા, જાણો કેવી રીતે પ્રપોઝ કર્યું પ્રેમીએ…

44

કોઈને પ્રપોઝ કરવું પ્રેમભરી જિંદગીની શરૂઆત માનવામાં આવે છે. પણ કોઈ તમને પ્રપોઝ કરે તો તમે કઈ રીતે યાદ રાખવાનું પસંદ કરશો ? એક સુંદર યાદની જેમ કે એક ઘટનાની જેમ ? જવા દો, રોમાનિયાના કોઈ વ્યક્તિએ કઇક એવું પસંદ કર્યું કે જેને પ્રેમિકા ક્યારેય પણ નહિ ભૂલી શકે. હા પણ, વ્યક્તિનો ભયંકર પ્લાન આખરે સાબિત થયો.

વ્લાદ લુન્ગૂ એતેની પ્રેમિકા એલેકઝેન્ડ્રા મધ્ય રોમનીયાથી બ્રાસોવ શહેરમાં ફરવા માટે એક લાંબી ડ્રાઈવ પર નીકળ્યા હતા. ત્યારે તેની ગાડીની સામે મુખોટા પહેરેલા કેટલાક પુરુષોએ પોતાની ગાડી રોકી લીધી અને ફટાફટ ગાડીમાંથી ઉતારવા લાગ્યા. પોતાને પોલીસ અધિકારી કહેવાવાળા પુરુષોએ એલેક્ઝાન્ડ્રાને ગાડીમાંથી ખેચીને બહાર કાઢી અને તેને જમીન પર ધક્કો મારી દીધો.

પુરુષોએ ચીસ પાડીને ડરી ગયેલી એલેક્ઝાન્ડ્રાને પૂછ્યું, શું તું આ છોકરીને જાણે છે ? શું તમને ખબર છે કે તેની ગાડીમાં શું છે ? પછી, છોકરીને ખેચીને ગાડીની પાછળ લઇ ગયા તેથી તે જોઈ શકે કે ગાડીમાં શું રાખેલું છે.

પાછળ જતા જ એલેક્ઝાન્ડ્રાએ જોયું કે વ્લાદ ઘુટણના બાદ પર હાથમાં વીટી લઈને બેઠા છે અને ત્યારે તે સમજી શકી કે તે પહેલા જે કઈ પણ તેની સાથે થયું તે બધું નાટક હતું. આ બધું વ્લાદએ પહેલાથી જ પ્લાન કરીને રાખ્યું હતું તેથી તે એલેક્ઝાન્ડ્રાને પ્રપોઝ કરી શકે.

બહરહાલ, છોકરીની આંખોમાં આંસુ હતા અને વ્લાડને હા કહેતા પહેલા તેને કઈ સમજણ પડી રહી ન હતી કે જે કઈ પણ થોડી વાર પહેલા થયું તે એક નાટક હતું.

જાણીતી વાત એ છે કે, વ્લાડએ પોતાના કેટલાક મિત્રોને નકલી પોલીસ બનવાનું કહ્યું હતું તેથી તે પ્રપોઝલ પહેલા એક ગંભીર મામલો બનાવી શકે. સાથે જ આ સુનિશ્ચિત કરવા માટે તેનો ડરાવનો પ્રસ્તાવ કાનૂની છે, તેને જાણીબુઝીને આવો પ્લાન બનાવ્યો. જણાવી દઈએ કે, બંને પ્રેમી પ્રેમિકા હવે તેના લગ્નની યોજના બનવી રહ્યા છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment