પોતાની વર્જિનિટી વેચવા પર આવી છે આ છોકરી, કારણ જાણીને રહી જશો દંગ

52

આજના જમાનામાં રૂપિયા બધા જ માટે જરૂરી છે. લોકો રૂપિયા કમાવા માટે કેટલા પ્રકારની યુક્તિઓ કરતા હોય છે. રૂપિયા કમાવા માટે ઘણા લોકો પોતાના ઘરેણા અથવા તો પોતાનું ઘર વહેચી નાખતા હોય છે. પણ સિડનીની એક છોકરી અલગ રીતે રૂપિયા કમાવા માટે આજકાલ એકદમ ફેમસ થઇ રહી છે. પર્થથી સિડની ભણવા માટે આવેલી કિરા નામની ૨૦ વર્ષની છોકરીએ જર્મન એસ્કોર્ટ એજન્સી સિન્ડ્રેલા એસ્કોર્ટને પોતાની વર્જિનિટીને નીલામ કરી છે. આ કારણથી કિરા ઈન્ટરનેટની દુનિયામાં ચર્ચાસ્પદ વિષય બની રહી છે.

કિરાનું કહેવું છે કે આવું કરવાથી તેની સામે પૈસા કમાવવાના ઘણા બધા રસ્તાઓ ખુલી જશે. કિરાએ પોતાની વાત આગળ વધારતા કહ્યું કે આ પૈસાથી હું મારા ઘણા બધા સપનાઓ પુરા કરી શકીશ. જો હું ભવિષ્યમાં કોઈ વ્યક્તિ સાથે સંબંધ બનાવું પણ છું, પણ એવું પણ બની શકે કે એ મને છોડીને જતો પણ રહે. એના કરતા સારું છે કે આવા મોકાનો ફાયદો લઇ હું થોડા રૂપિયા કમાવી લવ. જેથી કરીને આ રૂપિયાથી હું મારી ઘણી બધી જરૂરતોને પૂરી કરી શકું છું. આ રૂપિયાથી હું દુનિયા ફરી શકું છું, મારા ભણતરનો ખર્ચ ઉપાડી શકું છું અને મારા પરિવારની જરૂરતોને પણ પૂરી કરી શકું છું.

આ બધા કારણોના કારણે મેં આ નિર્ણય લીધો છે. કિરાએ જણાવ્યું કે એને પોતાનું એક ઘર ખરીદવું છે જે ઓછા રૂપિયાના કારણે શક્ય નથી, આના માટે એને વધારે રૂપિયાની જરૂર છે. કીરાનું માનવું છે કે આવું કરવાથી તેના પર પોતાનો જ ભરોસો વધશે. કિરાએ પોતાની વાત આગળ વધારતા જણાવ્યું કે શરૂઆતમાં તેને પણ આ વાત થોડી અજીબ અને ખોટી લાગી હતી પણ તેણે જણાવ્યું કે આવું કરવા માટે આપણો સમાજ જ કરવા માટે પ્રેરે છે.

૩૦૦ વર્જિન છોકરીઓએ કર્યો સંપર્ક

એસ્કોર્ટ એજન્સી સિન્ડ્રેલાએ જણાવ્યું કે કિરા જેવી જ ૩૦૦ જેટલી ગરીબ વર્જિન છોકરીઓએ પોતાની વર્જિનિટી વહેચવા માટે એજન્સીનો સંપર્ક કર્યો છે. કિરા પહેલા ઘણી બધી છોકરીઓએ આવું કરી ચુકી છે. થોડા દિવસો પહેલા અમેરિકાની સ્ટુડન્ટે પોતાની વર્જિનિટી આબુધાબીના એક બિઝનેસમેનને ૧૯.૫ કરોડ રૂપિયામાં વહેચી હતી.

શું છે સિન્ડ્રેલા એસ્કોર્ટ ?

સિન્ડ્રેલા એસ્કોર્ટ એક એવી વેબસાઈટ છે કે જ્યાં છોકરીઓની વર્જિનિટીની બોલીઓ લગાવાય છે. આ બોલીઓ લગાવવા વાળા અરબપતિ બીઝનેસમેન, હોલીવુડ સ્ટાર અથવા કેટલાક રૂપિયા વાળા લોકો હોઈ છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

 

Leave a comment