પોતાની સહેલીના પિતા સાથે કર્યું આવું કામ, સંબંધની હકીકત સામે આવી તો દુનિયા પણ થઇ ગઈ આશ્ચર્યચકિત…

178

કહેવામાં આવે છે કે પ્રેમની કોઈ ઉંમર નથી હોતી. ક્યારે કોની સાથે દિલ અથડાય જાય, કહી ન શકાય. દિલનો અવાજ સાંભળનારાઓને દુનિયાની ઉપાધિ પણ હોતી નથી. અમેરિકામાં એક એવો જ મામલો સામે આવ્યો છે. જેને જાણ્યા પછી તમે પણ વિચારવા પર મજબૂર થઇ જશો.

મામલો અમેરિકાનો છે. અમેરિકાના એરિજોનામાં બેમેલ જોડાને જોઇને લોકો વિચારમાં પડી જાય છે. ૨૭ વર્ષના ટેલર લેહમનને પોતાની બમણી ઉંમરના કેરિન (૫૪ વર્ષ) સાથે પ્રેમ થશે. સૌથી મોટી વાત જણાવી દઈએ કે માણસની દીકરી, એમની પ્રેમિકાની સહેલી પણ છે.

પોતાની બેસ્ટ ફ્રેન્ડના પપ્પા સાથે પ્રેમ કરવાના કારણે છોકરીને બધી મુશ્કેલીઓનો શિકાર થવું પડ્યું. પરંતુ એણે બેફિકર થઇને કબૂલ કર્યું કે એને પોતાના પિતાના ઉંમરના માણસ સાથે પ્રેમ કર્યો. તેણી કહે છે કે શરૂઆતમાં મને આ સંબંધને લઈને હિચકિચાહટ થતી હતી પરંતુ સમય સાથે હું આમાથી બહાર આવી ગઈ.

હાલમાં જ બંનેના લગ્ન થઇ ચુક્યા છે. ૫ વર્ષ લાંબા રીલેશન પછી બંનેએ નક્કી કર્યું કે એમણે આ સંબંધને એક નામ આપવું જોઈએ.

કપલ હવે પોતાના સંબંધને લઈને ખુલીને વાત કરે છે. એમનું કહેવું છે કે અમારી આદતો અને શોખ એક બીજા સાથે ખુબજ મળે છે.

છોકરીએ કહ્યું કે મને શરૂઆતથી જ મોટી ઉંમરના છોકરા આકર્ષિત કરતા હતા. ટેલર જણાવે છે કે એક બારમાં અમારી મુલાકાત થઇ હતી. એ સમયે કેરિનના લગ્ન થયેલ હતા અને હું પણ એક સંબંધમાં હતી. કેરિન ઘણી સ્માર્ટ છે જેના કારણે હું એમની તરફ આકર્ષિત થઇ. ડિસ્કો બારમાં અમે બંનેએ એક બીજા સાથે ફલર્ટ શરુ કર્યું જે પછી દોસ્તી અને પછી પ્રેમમાં ફરી ગયું.

તમને જાણીને હેરાની થશે કે આ સંબંધથી કેરિનની દીકરી અમાન્ડાને કોઈ વાંધો નથી. પરંતુ ટેલર સાથે એમની મિત્રતા વધુ મજબૂત થઇ ગઈ. હવે ત્રણેય એક સાથે ફરવા જાય છે. ટેલરનું કહેવું છે કે લોકો અમારી જોડીની તુલના હોલીવૂડ સુપર કપલ કૈથરીન જેટા અને માઈકલ ડગલસ સાથે કરે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment