પત્નીની સુંદરતાથી ગુસ્સે થયો પતિ, કર્યું એવું ખરાબ કામ જાણીને રુંવાડા ઉભા થઇ જશે…

50

મુંબઈમાં એક હદય પીગળાવી ડે તેવો મામલો સામે આવ્યો છે. અહિયાં એક શખ્સને દર હતો કે તેની સુંદર પત્ની પર તેના શહેરના લોકોની ખરાબ નજર પડી શકે છે, એટલા માટે તેને પત્ની સાથે એવું ખરાબ કામ કર્યું જેના વિશે જાણીને તમાર રુંવાડા ઉભા થઇ જશે.

મીડિયા રીપોર્ટના અનુસાર, મામલો મુંબઈ ક્રાઈમ બ્રાંચ જોઈ રહી છે. આરોપીનું નામ રાજ રાયકવાર જણાવવામાં આવે છે. તેના પર મુંબઈમાં રેપ અને મોલસ્ટેસનની બે ફરિયાદ નોંધાઈ છે. રાજ બોલીવુડમાં કામ કરે છે, તેથી તે મુંબઈમાં રહે છે. જયારે તેનો પરિવાર જબલપુરમાં રહે છે. અંદાજે 12 વર્ષ પહેલા રાજના લગ્ન થયા હતા. રાજના બે બાળકો છે.

રજની પત્ની ખુબ જ સુંદર છે. આ વાતથી રાજને ડર હતો કે તેના શહેરના લોકોતેની પત્ની પર ખરાબ નજર રાખશે. આ બીકના કારણે એક દિવસ પત્નીનું મુખ ખરોચ કરી નાખ્યું. તે માટે તેને લોધાનું સ્ટેન્ડ, જેના પર મચ્છર મારવાવાળી ક્વોઈલ રાખવામાં આવે છે, તેનો ઉપયગ કર્યો.

ત્યાર બાદ પત્નીએ તેના વિરુદ્ધ ત્રાસ અને દહેજનો મામલો નોંધાવ્યો છે. રાજ રાયકવારને બે દિવસ પહેલા એક નવા કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાંચે એક નાબાલિક સાથે રેપ કરવાના આરોપમાં ગિરફ્તાર કર્યો છે. આ અપરાધમાં રાજ પર પોક્સો એક્ટ પણ લગાવવામાં આવ્યું છે. મામલો મુંબઈના સહાર વિસ્તારનો છે.

રાજ જે વિસ્તારમાં રહેતો હતો, તે વિસ્તારમાં 9 વર્ષની દીકરીનું પણ ઘર છે. છોકરી બીમાર હતી અને માં ના ખોળામાં હતી. તે રોઈ રહી હતી. રાજે તેને ફ્રૂટી દેવાના બહાને ખોળામાં લીધી અને ઘરે લઇ ગયો.

ત્યાં તે જેવો છોકરી સાથે ખરાબ હરકત કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, તેને પકડી લેવામાં આવ્યો. જયારે તેની પુષ્ઠભૂમિ ખબર પડી, ત્યારે જબલપુરનો કેસ સામે આવ્યો જ, ખબર પડી કે તેની વિરુદ્ધ ગોરેગાવમાં પણ મોલેસ્ટેસનનો કેસ પણ નોંધવામાં આવ્યો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment