પોતાની “માં” ના મૃત શરીરની સાથે 1 વર્ષ સુધી રહ્યો દીકરો, હકીકત જાણીને સ્તબ્ધ થઇ જશો…

38

સંબંધોને શર્મસાર કરવાવાળી એક ખબર સામે આવી છે. પૈસાની લાલચમાં લોકો કેટલા નીચે વઈ જાય છે. આનો અંદાજો લગાડવો આ સમયમાં મુશ્કેલ થતું જાય છે. માં અને દીકરાની આ ખબર વાંચીને તમારું લોહી ઉભરાય આવશે. એક દીકરો લગભગ ૧ વર્ષ સુધી પોતાની માં ની ડેડ બોડી સુધી પૈસા એકઠા કરતો રહ્યો. સાંભળવામાં જરાક અજીબ લાગશે પણ આ ઘટના સત્ય છે.

હકીકત એમ છે કે, સ્પેનમાં એક આવારા દીકરાએ પોતાની મૃત્યું પામેલી માતાનું શવ લગભગ એક વર્ષ સુધી એટલા માટે રાખ્યું કે તેને માતાનું પેન્સન મળતું રહે અને તેનો ખર્ચ ચાલતો રહે. હા પણ આ બાબતનો ખુલાસો થયા પછી પોલીસે આરોપી દીકરાને કસ્ટડીમાં લઈને મામલાની તપાસ શરુ કરી દીધી છે.

સ્પેન પોલીસે જણાવ્યું કે મૃત મહિલાની ઉંમર લગભગ ૯૨ વર્ષની હતી. તેનું મૃત્યુ ક્યારે થયું આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. અત્યારે તો પોલીસે ૬૨ વર્ષના દીકરાને ધોખાઘડીના મામલામાં રીમાન્ડ પર લીધો છે. મહિલાની ડેડ બોડી આખી સડી અને ગડી ગઈ હતી.

લાશ સડી ગયા પછી ફલેટમાંથી ખુબ જ દુર્ગંધ આવી રહી હતી. દુર્ગંધ જયારે વધી ગઈ ત્યારે પાડોશીઓએ આનાથી પરેશાન થઈને આની જાણકારી પોલીશને દઈ દીધી. ટાઈમસર પહોચેલી પોલીસે ફ્લેટની તપાસ કરી, જ્યાં તેને મહિલાની સાડી ગયેલી ડેડ બોડી મળી. પોલીસે તરતજ બોડીની સાથે રહેતા મહિલાના દીકરાને રીમાન્ડ પર લઇ લીધો.

પોલીસના પુછપરછમાં આરોપીના દીકરાએ જણાવ્યું કે તેના માંનું પેન્સન તેને મળતી રહે આ કારણેથી તેને માતાના મૃત્યુની ખબર લોકોને ન આપી. ડેડ બોડીને જોઇને પોલીસનું કહેવું છે કે બોડી લગભગ વર્ષ જૂની છે. હા પણ, તપાસ પછી જ આગળ કઈક ખબર પડશે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment