એક કુતરો બીજા કુતરાના ભાગનું ખાવાનું ખાય ગયો અને પછી માંગી માફી, આ જોઇને દિલ ખુશ થઇ જશે તમારું, જુઓ આ વિડીયો…

5

ભાઈ બહેન વચ્ચે પ્રેમ નફરતનો સંબંધ હોવો સામાન્ય વાત છે. એક બાજુ આપણને ભાઈ બહેનને હેરાન કરવામાં મજા આવે છે તો બીજી બાજુ એને પરેશાન જોવું પણ સારું નથી લાગતું. પરંતુ આ પ્રેમ માત્ર માણસોમાં જ નહિ પરંતુ પ્રાણીઓમાં પણ જોવા મળે છે.

હાલમાં જ આવેલ એક વિડીયોમાં જણાવ્યું છે કે કઈ રીતે પ્રાણીઓમાં પણ ભાઈ બહેનને લઈને બહુ પ્રેમ છે. ઈંસ્ટાગ્રામ પર નાખવામાં આવેલ, વિડીયો બે પ્રેમાળ કુતરોના છે જે જે ભાઈ બહેન વોટસનને અને કીકો છે.

વિડીયોમાં તમે વોટસનને અપરાધીની જેમ મોઢું લટકાવતા જોઈ શકો છો. વિડીયોમાં કુતરાનો માલિક એમ કહે છે કે, “મને દોષ લાગે છે, તું ખુબજ શરારતી છો. શું ટે કીકોનું ખાવાનું ખાધું? “થોડોક વધારે ખીજાયા પછી, એ વોટસનને કીકો પાસે માફી માંગવા કહે છે.

જવાબમાં, વોટસન કઈક એવું કરે છે જે લોકોનું દિલ જીતી રહ્યું છે. આ વિડીયો થોડા સમય પહેલા જ પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચુક્યા છે.

વિડીયોમાં વોટસન કીકો સુધી ચાલે છે અને એને ગળે લગાવે છે. કુતરાના માલિકએ એ પણ દેખાડ્યું કે વોટસનને કોઈએ એવું કરવાનું શીખડાવ્યું નથી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment