પોર્ન સ્ટાર મિયા ખલીફાએ પોતાના મંગેતર સાથે કર્યું આ કામ, 40 લાખથી પણ વધારે લોકોએ જોયો આ વિડીયો…

128

પૂર્વ પોર્ન સ્ટાર મિયા ખલીફાનો એક જબરદસ્ત વિડીયો સોશિયલ મીડિયા પર ઘણો જડપથી વાયરલ થઇ રહ્યો છે. મિયા ખલીફાએ પોર્ન ઇન્ડસ્ટ્રીમાંથી ભલે સંન્યાસ લઇ લીધો છે પરંતુ આજે પણ એમની પોપ્યુલારિટી ફેંસ વચ્ચે ઓછી થઇ નથી.

સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહેનારી મિયા ખલીફા એક વખત ફરી પોતાની હોટ્નેસ અને પોતાના સેક્સી અંદાજના કારણે હેડલાઈન્સમાં છે. મિયા ખલીફા ઈંસ્ટાગ્રામ પર પોતાની સેક્સી ફોટો અને વિડીયો શેર કરી હોય છે.

હાલમાં જ મિયા ખલીફાએ પોતાના બોયફ્રેન્ડ રોબર્ટ સૈડબર્ગ સાથે પોતાનો એક મજેદાર વિડીયો શેર કર્યો છે જેમાં એ એમની સાથે મસ્તી કરતી દેખાય છે. વિડીયોમાં જોવામાં આવ્યું કે મિયા અને રોબર્ટને બાથ રોબ પહેરેલું છે. રોબર્ટ અહિયાં પોતાના ગોઠણ પર બેઠેલા છે તો ત્યાં મિયા એના પર બેસીને વિડીયો બનાવતી દેખાય છે.

છેલ્લે રોબર્ટ પણ મિયાને મસ્તીમાં જમીન પર પાડતા દેખાય  રહ્યા છે. આ વિડીયોને અત્યાર સુધીમાં ઈંસ્ટાગ્રામ પર ૪૦ લાખથી પણ વધારે લોકો જોઈ ચુક્યા છે.

તમને જાણવી દઈએ કે હાલમાં જ મિયાએ રોબર્ટ સાથે સગાઈ કરી છે. મિયાએ એમની સાથે પોતાની ઇગ્જમેન્ટ રીગનો ફોટો પોસ્ટ કરતા જણાવ્યું કે રોબર્ટએ એમને પ્રપોજ કરી અને એ માની ગઈ. રોબર્ટ એક શેફ છે અને એ મિયાને ઘણા સમયથી ડેટ કરી રહ્યા હતા.

એ પણ તમને જણાવી દઈએ કે XXX ની દુનિયામાંથી દુર નીકળીને પછી મિયાએ એક સ્પોર્ટ્સ હોસ્ટનું કામ શરૂ કરી દીધું છે. મિયા ખલીફા પોર્ન ફિલ્મોમાં સૌથી પોપ્યુલર સ્ટાર હતી. પોર્ન ફિલ્મોમાં મિયાની ફિલ્મો ઘણી વખત ડીમાંડમાં રહેતી હતી, પરંતુ મિયા ખલીફાએ અત્યારે પોર્ન ફિલ્મોમાં કામ કરવાનું છોડી દીધું છે.

મિયા પોર્ન કરિયર છોડ્યા પછી તેણી રમત જગતમાં આવી ગઈ છે. હવે તે સ્પોર્ટ્સમાં સક્રિય રૂપથી કામ કરે છે. ઘણી રમતોના કાર્યક્રમોમાં ભાગ પણ લે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment