પ્લેનમાં દારૂના નશામાં એક શિક્ષકે વિદ્યાર્થીની સાથે કર્યું એવું કામ, 9 મહિના બાદ પરિણામ આવ્યું સામે…

41

દુનિયાભરમાં સબંધોને લઈને હેરાન કરી દેવાવાળા કિસ્સાઓના મામલા ઘણા સામે આવ્યા છે. ઘણી જગ્યાએ ક્રોધની કુહાડીથી સબંધોના રેશમી તારને કાપી નાખવામાં આવે છે તો ઘણી વાર લોકો જાણી બુઝીને સામાજિક મર્યાદાઓને જાય છે. આવું જ કઇક આવું જ અજબ ગજબ મામલો સામે આવ્યો છે, જેને વાચ્યા બાદ તમે ચોકી જશો.

મીડિયા રીપોર્ટના જણાવ્યા અનુસાર ઘટના ઈંગ્લેન્ડના બ્રિસ્ટલ શહેરની છે. જ્યાં એક 29 વર્ષના શિક્ષકે પગ એવી રીતે લડખડાવ્યા. ચોકાવવાવાળી વાત એ છે કે શિક્ષક અને વિદ્યાર્થીએ વિમાનમાં સંબંધ બનાવ્યા. બ્રિસ્ટર ક્રાઉન કોર્ટમાં સુનાવણી દરમિયાન સામે આવ્યું કે 29 વર્ષના એલેનોર વિલ્સને પ્લેનમાં પોતાની છાત્ર સાથે સેક્સ કર્યું.

બ્રિસ્ટર ક્રાઉન કોર્ટમાં સુનવાઈ દરમિયાન સામે આવ્યું કે 29 વર્ષના એલેસોર વિલ્સને પ્લેનમાં પોતાની છાત્ર સાથે સેક્સ કર્યું.

ઘટના ત્યારની છે જયારે છાત્રા અને શિક્ષક સ્કૂલ ટ્રીપમાંથી પરત આવી રહ્યા હતા. ટ્રીપ દરમિયાન છાત્ર અને શીક્ષકે ઘણો સમય સાથે વિતાવ્યો હતો. પાછા ફરતા સમયે બંનેએ દારૂ પણ સાથે પીધો હતો.

અભીયોક્તાએ કોર્ટમાં જણાવ્યું કે ઉડાન દરમિયાન વિલશન જયારે નશામાં મગ્ન હતી તો તેને છાત્રને ઈશારામાં પોતાની પાસે બોલાવ્યો. પહેલા બંને વચ્ચે નજીકપણું વધ્યું અને પછી બંને હવાઈ જહાજના વોશરૂમમાં વાઈ જ્ઞ. જ્યાં બંનેએ શારીરિક સબંધ બનાવો. સબંધ બનાવ્યા બાદ બંને તેની સીટ પર જઈને બેસી ગયા અને આ વાત ફક્ત બંને વચ્ચે જ રહી.

ટ્રીપથી આવ્યા બાદ બંને તો સબંધ ચાલુ રહ્યો. બને ઘણીવાર સાથે ફરતા જોવામાં આવ્યા. જેની ફરીયલ સ્કૂલમાં પણ કરવામાં આવી સ્કૂલમાં પુછપરછમાં મહિલા ટીચરે સબંધો વિશે સાફ મનાઈ કરી દીધી થોડાક દિવસ પછી તેને સ્કૂલમાંથી રાજીનામું પણ લઇ લીધુ. હાલ માં આ મામલો કોર્ટમાં છે અને સુનાવણી ચાલુ છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment