પિતાનું પેન્શન પ્રાપ્ત કરવા માટે યુવકે વટાવી દીધી છેલ્લી હદ, વાંચો પૂરી માહિતી…

85

દરરોજ કોઈને કોઈ ઘટના સામે આવતી હોય છે જેને જાણીને અમે અને તમે બંને આશ્ચર્યચકિત થઇ જઈ છીએ. એવી જ એક બાબત સામે આવે છે રેલ્વેની, જ્યાં એક વ્યક્તિએ રેલ્વેને પત્ર લખ્યો છે, જેને કેન્દ્ર સરકારને મોકલવામાં આવ્યો છે. આ વ્યક્તિ પહેલા છોકરો હતો, પરંતુ લિંગ પરિવર્તન કરાવીને છોકરી બની ગયો છે. અને હવે રેલ્વેથી પિતાને મળવાનું પેન્શન માંગી રહ્યો છે.

હકીકતમા, તેના પિતાની મૃત્યુ વર્ષ ૨૦૧૭ માં જ થઇ ગઈ હતી. તે એક રીટાયર્ડ રેલ્વે કર્મચારી હતા. તમને જણાવી દઈએ કે રેલ્વે એવા બધા પરિવારને પેન્શન આપે છે જે પરિવાર તે કર્મચારી પર જ આધારિત હોય. એટલે કે કર્મચારીના દીકરા અને દીકરા ન હોય અથવા તો દીકરો ૨૫ વર્ષની ઉંમર કરતા ઓછો હોય. એટલે કે જો કોઈ રેલ્વે કર્મચારીના પરિવારમાં માત્ર દીકરી હોય અને તેમના લગ્ન ન થયા હોય તો તે પરિવારને પેન્શન મળી શકે છે.

હકીકતમાં, વર્ષ ૨૦૧૮ માં ચેન્નઈ આવેલ દક્ષીણ રેલ્વેના ઓફીસમાં એક પત્ર આવ્યો, જેના પછી આ બાબત શરુ થઇ. રેલ્વે આ પત્રને લઈને કોઈ પણ પ્રકારના પરિણામ પર પહોચી શક્યા નથી. રેલ્વેએ આ પત્રને કેન્દ્રીય કાર્મિક, પેન્શન અને લોક ફરિયાદ મંત્રાલયને મોકલી દીધું.

તેમજ પત્રની કોપી કેન્દ્રીય કાર્મિક અને પ્રશિક્ષણ વિભાગને મોકલી દીધી છે. આ બાબત ખુબ જ ગુંચવણવાળી છે. મીડિયા રીપોર્ટ મુજબ કોઈ એવો પરિવાર જેમાં ૨૫ વર્ષથી વધુ ઉંમરનો દીકરો છે, તે ફેમીલી પેન્શન માટે યોગ્ય નથી. જો કે અવિવાહિત અથવા તલાક દીકરીને લઈને કોઈ નક્કી કાયદો નથી.

હકીકતમાં સરકારી કર્મચારીઓના મૃત્યુ પછી તેમની પત્નીઓને પેન્શન દેવાનો રીવાજ ચાલ્યો આવે છે. દીકરાએ પોતાની એક અરજીમાં આ વાતનો દાવો કર્યો છે કે જયારે તેમના પિતા જીવતા હતા ત્યારથી જ તે મહિલા જેવું જીવન જીવી રહ્યો છે. તેને આ પણ જણાવ્યું કે તે અવિવાહિત પણ છે. આ કારણથી જ આ ફેમીલી પેન્શનની હકદાર છે. તે પિતા પર આધારિત છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment