ફોટો ક્લિક કરી રહ્યા હતા દુલ્હો અને દુલ્હન, થયું કઈક એવું જેને જોઇને તમે હસવાનું નહિ રોકી શકો….

45

લગ્ન દરમિયાન સૌથી ખાસ હોય છે ફોટાઓ. જે યાદગાર પળોને કેદ કરે છે. પણ કેટલાક ફોટાઓ એવા હોય છે જેને તમે જોવા પણ પસંદ નહિ કરો કારણ કે તેમાં ક્યાંક તમારું મોઢું બગાડી દે છે. તો પાછળ કઈક એવું હોય છે જે ફોટાને બગાડી નાખે છે. સોશ્યલ મીડિયા પર એક વેન્ડિંગ ફોતોશુટનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેને જોઇને તમારી હસી પણ નહિ રોકી શકો.

ફોટાને સુંદર બનાવવા માટે દુલ્હા દુલ્હનને એટલી મહેનત કરવી પડી કે બધું જ બર્બાદ થઇ ગયું. દરેક કપલનું સપનું હોય છે કે લગ્ન પહેલા તેનું વેન્ડિંગ શૂટ હોય. Shanghaiist એ એક વિડીયો પોસ્ટ કર્યો છે જેને જોઇને તમે પણ દાંત કાઢી કાઢીને લોટ પોટ થઇ જશો આ વિડીયોમાં ઘણી વિડીયો ક્લિપ્સ છે જ્યાં દુલ્હા દુલ્હનનું વિડીયો શુટીંગ પૂરી રીતે ફ્લોપ થઇ જાય છે. ક્યાંક દુલ્હન નદીમાં કુદી જાય છે તો ક્યાંક દુલ્હનને ઉઠાવવાના ચક્કરમાં દુલ્હાને પડી જવું પડે છે. આ વિડીયોને જોઇને તમારો દિવસ પણ બની જશે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment