ફોટો ક્લિક કર્યાના 1 સેકન્ડમાં મૃત્યુના મુખમાં સમાઈ ગયો વ્યક્તિ, કેમેરામાં રેકોર્ડ થઇ ગયું બધું…

52

સેલ્ફી ફીવર દુનિયામાં દરેક તરફ ફેલાયેલો છે. તેનાથી ઘણી જિંદગીઓ પણ દરેક વર્ષે છીનવાય જાય છે પણ લોકો સમજતા નથી. આવો જ એક વિડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિ નદી કિનારે સેલ્ફી લેવાના પ્રયાસમાં પોતાના પ્રાણથી હાથ ધોઈ બેસે છે. વિડીયો જોવો અને સેલ્ફી લેતા સમયે સાવધાની પણ રાખો.. તે જીવલેણ થઇ શકે છે..

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment