પરફ્યુમનો આ રીતે કરો ઉપયોગ, તો લાંબા સમય સુધી રહેશે ખુશ્બુ…

58

ઘરમાંથી નીકળતા પહેલા આપણે પોતાને ફ્રેશ ફિલ કરાવવા માટે ડીઓ અથવા પરફ્યુમનો ઉપયોગ કરીએ છીએ. દરેક કોઈ ઈચ્છે છે કે પરફ્યુમ દિવસ ભાર ટકેલો રહે જેના ચાલતા ઘણા લોકો રો તેને લગાવતી વખતે શરીરથી વધારે પોતાના કપડા પર જ પરફ્યુમ લગાવી લે છે તેથી પરફ્યુમની સુગંધ દિવસભર ટકેલી રહે. આજે અમે તમને જણાવીએ કે સારું પરફ્યુમની સુગંધ વધારે દિવસ સુધી બની રહે. આજે અમે જણાવીએ કે પરફ્યુમ લગાવવાની સાચી રીત જેનાથી પરફ્યુમ દિવસ બહર ટકી રહેશે.

પરફ્યુમ લગાવવાની સાચી રીત હોય છે કે આપણે તેને શરીરના સાચા ભાગમાં લગાવીએ. આવું કરવાથી પરફ્યુમ સહેલાઈથી ફેલાય છે એન દિવસ ભાર ટકેલું રહે છે. આગળની સ્લાઈડમાં જાણો તે બોડી પાર્ટ્સ વિશે જ્યાં તમે પરફ્યુમ લગાવશો તો તમે દિવસભર સારું સ્મેલ કરશો.

પરફ્યુમ ઘણા લોકો કાંડા પર લગાવે છે પણ તેને તમે કોણીની અંદર લગાવશો તો તે લાંબા સમય સુધી ટકેલો રહે છે. કારણ કે કોણીની અંદર હિટ ઉત્પન્ન થાય છે જેના કારણે પરફ્યુમ લાંબા સમય સુધી ઉડતું નથી.

શરીરનો આગલો પોઈન્ટ જ્યાં તમારે પરફ્યુમ લગાવવું જોઈએ તે છે કાનની પાછળ. આ એક એવો સ્પોટ છે જે ઓયલી હોય છે જેના લીધે અહિયાં પરફ્યુમ જલ્દી નથી ઉડતું.

આખરી સ્પોટ છે તમારી નાભી. આ શરીરનો એક એવો ભાગ છે જ્યાંથી હીટ નીકળે છે. પરફ્યુમ લગાવવા માટે પરફેક્ટ પોઈન્ટ છે. તો આગલી વખતે જયારે તમે પરફ્યુમ લગાવો તો આ જગ્યાઓ પર સ્પ્રે કરવાનું ન ભૂલો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment