પતિએ પત્ની સાથે કર્યું કઈક એવું કે તમને “જીવનસાથી” શબ્દ પરથી ઉઠી જશે વિશ્વાસ…

51

દિલ દ્રવી ઉઠે એવી આ ઘટના રાજસ્થાનના ઉદયપુર જિલ્લાની છે. અહિયાં રહેનારા એક માણસે વ્યાજખોરો પાસેથી કર્જો લઈને પહેલા તો મુસીબત માથે લઇ લીધી અને પછી જ્યારે તે એ લીધેલ ઉધારને ચૂકવી ન શક્યો તો એણે પોતાની પત્ની સાથે કર્યું કઈક એવું કરવું પડ્યું કે જાણીને તમારો લગ જેવા પવિત્ર સંબંધ પરથી જ વિશ્વાસ ઉડી જશે. જી હા, કર્જ ચૂકવાની આ કહાનીએ ઈન્સાનિયતને શર્મસાર કરી દીધી.

મીડિયા રિપોર્ટસ અનુસાર ઉદયપુર શહેરના હિરણમગરીની રહેવાસી પીડિતાનો પતિ માર્કેટિંગનું કામ કરે છે. લગભગ બે વર્ષ પહેલા તેના પતિએ ૨૮ લાખ રૂપિયાની લોન સહુકારો પાસેથી લઈને મકાન ખરીદ્યું હતું. મકાન ખરીદ્યા પછી સહુકારોએ એના પર દબાણ બનવાનું શરૂ કરી દીધું જેના પછી મહિલાના પતિનો અચાનક વ્યવહાર બદલી ગયો. તે પરેશાન રહેવા લાગ્યો.

વાત એમ છે કે, તે સહુકારોના પૈસા ચૂકવી શકતો નહતો જેના પછી એણે પોતાની પત્નીને દાવ પર લગાવી દીધી. એણે પોતાની પત્નીને કહ્યું કે તેણી કર્જ આપનાર લોકો સાથે વાત કરે, એમની સાથે પ્રેમ સંબંધ બનાવે અને એમને ઘરે બોલાવીને સંબંધ બનાવે. આના માટે તે પોતાની પત્નીને મજબૂર કરવા લાગ્યો. પત્ની જ્યારે આના માટે રાજી ન થઇ તો પતિએ એને મારપીટ કરી.

પછી એક દિવસે પતિના ઘરેથી નીકળ્યા પછી કર્જ આપનાર લોકો ઘરે આવ્યા. એ દિવસે એ લોકોએ મહિલા સાથે જોર જબરદસ્તી કરી. પોતાના પતિની મજબૂરી અને પરિવારની મુશ્કેલીમાં ન જોઈ શકતા તેણીને આ બધું કરવું પડ્યું. પછી આવું વારંવાર થવા લાગ્યું. મહિલા આ વાતને દબાવતા બધી પીડા એકલી સહેતી રહી પરંતુ ગયા દિવસોમાં જ્યારે દરિંદાઓની નજર એની નાબાલિક દીકરી પર પડી તો એની આત્મા દ્રવી ઉઠી. એ નહતી ઈચ્છતી કે જે એની સાથે થયું છે એ એની દીકરી સાથે પણ થાય.

પરંતુ સાહુકાર હવે મહિલાની દીકરી સાથે સંબંધ બનવાનું જોર કરવા લાગ્યા. આના પર મહિલાના ધીરજ ખૂટી ગઈ અને એ પોલીસ સ્ટેશન પહોંચી ગઈ. પીડિતાએ પોલીસ અધિકારીને જણાવ્યું કે ગાયરીયાવાસ નિવાસી અશોકનો દીકરો શંકરલાલ, પલ્લૂ ઉર્ફ પ્લાસનો દીકરો અશોક, કીર્તેશ ઉર્ફ પન્નાલાલ, અમદાવાદ નિવાસી ભાગેશ ઉર્ફ રમેશ અને કુશાલ ઉર્ફ છગનલાલએ ઘણી વખત એમની સાથે દુષ્કર્મ કર્યું છે. એની સાથે જ એની અશ્લીલ વિડીયો બનાવીને એને બ્લેકમેલ કરીને એમની દીકરી સાથે સંબંધ બનાવવા માટે એને મજબૂર કરવા લાગ્યા.

મહિલાની રીપોર્ટ પર હિરણમગરી થાણા પોલીસએ બધા આરોપીઓ વિરુદ્ધ દુષ્કર્મ અને બ્લેકમેલ કરવાનો મામલો નોંધ કરી લીધો છે અને મહિલાના પતિ સામે પણ અલગથી મામલો નોંધ્યો છે. પોલીસ મામલાની તપાસમાં જોડાયેલ છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment