પત્ની અને સાળી એકસાથે થઇ પ્રેગ્નન્ટ, હકીકત સાંભળીને તમારા પગ નીચેથી જમીન ખસી જશે…

116

અમેરિકામાં એક ચોકાવનારી ઘટના સામે આવી છે. અહિયાં ઓહિયો શહેરમાં એકસાથે બે બહેનો પ્રેગનેન્ટ થઈ ગઈ. આશ્ચર્યની વાત એ છે કે બંને બહેનોની ડિલીવરી એક જ સમયે થઇ અને બંનેએ એકસાથે જુડવા છોકરાઓને જન્મ આપ્યો. હવે તેને સયોગ કહે કે પછી બીજુ કઈક. આમ તો આખા ઘટના ક્રમ પાછળ એક ખાસ કારણ જણાવવામાં આવી રહ્યું છે.

મીડિયા તના જણાવ્યા અનુસાર માં એ તો આ ચાર બાળકોને એક સાથે જ એક જ કોખથી જન્મ લીધો છે. તે અલગ અલગ ગર્ભથી જન્મ્યા જરૂર છે પણ તે એક જ કપલના ભ્રુણ છે. તેઓને બે અલગ અલગ કોખમાં રાખવામાં આવ્યા છે. જયારે આ બાળકો પેદા થયા તો ડોકટરે તેને કવાડરપેલેત્સ (એક સાથે પેદા થવાવાળા ચાર છોકરા) જણાવ્યું.

એની જોન્સન અને તેના પતિ જોબી એ કોશિશમા લાંબા સમયથી બાળકની કોશિસમાં લાગ્યા હતા પણ દરેક વખતે વિફલતા મળતી હતી. સંતાન સુખ મેળવવા અસફળ થવાવાડું આ કપલ આટલા જતન બાદ આખરે સફળ થઈ ગયું. ભગવાને તેની સાંભળી લીધી અને એકસાથે ચાર ચાર છોકરાઓનું સુખ આપ્યું.

જયારે નાની બહેન એની જોનસન કોઈ બાળક પેદા ન કરી શકવાના કારણે પરેશાન હતી તો મોટી બહેન ક્રીશીએ મદદ કરવાનું વિચાર્યું. ક્રીશીએ વિચાર્યું કે મારી બહેનની મદદ કરીશ તો તે પણ માં બની જશે. ત્યાર બાદ ક્રીસીએ નિર્ણય કરી લીધો કે તે પોતાની નાની બહેન માટે સેરોગેટ મદર બનશે.

એનીને સંતાન સુખ આપવા માટે એનીની વાત બધાએ સ્વીકારી લીધી. ત્યાર બાદ ડોકટરોએ સૌ પ્રથમ એનીના એગ કલેક્ટ કર્યા અને બોબીના સ્પર્મની સાથે તેને ફર્ટિલાઇઝ કરવામાં આવ્યું. ત્યાર બાદ બે ભ્રુણને એનીની મોટી બહેન ક્રીસીના કોખમાં વિકસિત કરવા માટે તેને બોડીમાં ટ્રાન્સફર કરવામાં આવી. એની અને ક્રીસીની મહાવારીનો દોર પણ એક જ હતો. ત્યાર બાદ ડોકટરે એનીને એક છેલ્લી સલાહ આપી.

એનીના હા પડ્યા પછી ડોક્ટરોએ બે ભ્રુણ તેના શરીરમાં વિકસીત કરવા માટે ટ્રાન્સફર કર્યું. એમ્બ્રોય ઈમ્પ્લાન્ટટેસનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ એક એવો ચમત્કાર થયો, જેને પર વિશ્વાસ કરવો ઘણો મુશ્કેલ હતો. બંને બહેનો એક સાથે પ્રેગનેન્ટ થઈ. એનીએ જણાવ્યું કે તેને પ્રેગનેન્ટ થવાનો છેલ્લો પ્રયત્ન કર્યો હતો, પણ કિસ્મતે સાથ આપ્યો અને તેને માં બનવાનું વર્ષો જુનું સપનું પૂરું થવા જી રહ્યું હતું.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment