પાર્ટનરની વચ્ચે રોમાંસ અને ઈંટીમેસી વધારી દેશે આ ટીપ્સ, જાણો વધુ…

25

સબંધની શરૂઆતમાં તમે તમારા પાર્ટનરની વચ્ચે રોમાંસ અને ઈંટીમેસી પણ વધરે હોય છે. હા પણ જેમ જેમ સમય વીતે છે, તમારા બંને વચ્ચે રોમાંસ ઝાંખો પાડવા લાગે છે અને આવું દરેક સબંધમાં થાય છે. દરેક માટે લોન્ગ ટર્મ રિલેશનશિપમાં રોમાંસ બનાવી રાખવો કોઈ પડકારથી ઓછુ નથી. જો તમે પણ આ મુશ્કેલીમાં ફસાયા છો તો કોઈ ટીપ્સ તમારી મદદ કરી શકે છે, જેનાથી તમારા સબંધમાં રોમાંસને જગાવી રાખો છો.

આઈ કોન્ટેક્ટ વધારો

નવા સબંધમાં આવેલા કોન્ટેક્ટ બનાવવાનું વધારે હોય છે, પણ જેમ જેમ સમય વીતે છે અને તમારા સબંધ વધે છે, તમે આઈ કોન્ટેક્ટ બનાવવાનું ભૂલી જાઓ છો. આ ભૂલ કરતા બચો અને વધારે આઈ કોન્ટેક્ટ બનાવો. આવું કરવાથી તમે એકબીજા માટે પાવરફુલ ફીલિંગ વિકસીત કરી શકો છો.

રેગ્યુલર ડેટ પર જાઓ

લોન્ગ ટર્મ રીલેસનમાં કપલ્સ હંમેશા એ ભૂલ કરી બેસે છે કે તે ડેટિંગ કરવાનું છોડી દે છે. તેનાથી તમારી વ્યસ્ત જિંદગીથી સમય નથી કાઢી શકતા. એટલા માટે ડેટિંગ બંધ ન કરો, પછી ભલે આ સબંધ લાંબા સમયથી કેમ ન હોય. ઈંટીમેટ સ્પેસ બનાવી રાખવા માટે રેગ્યુલર ડેટ પર જાઓ. કોઈ પણ સબંધમાં રોમાંસને ટકાવી રાખવા માટે ઈંટીમેસીનું હોવું ખુબ જ જરૂરી છે, એટલા માટે લાંબા સમય સુધી રોમેન્ટિક સબંધ ઈચ્છો છો તો પોતાના પાર્ટનરની વચ્ચે શારીરિક ઈંટીમેસીને ઓછી થવા ન દો. એના માટે ‘પબ્લિક ડિસ્પ્લે ઓફ અફેક્સન’ નો આધાર પણ લઇ શકો છો. દરેક વખતે પ્રેમનો ઈઝહાર કરવો પણ જરૂરી છે.

ભાવનાને વ્યક્ત કરતા રહો

તમે તમારા પાર્ટનર માટે શું મહેસુસ કરો છો, તે ત્યાં સુધી જાણી નહિ શકો, જ્યાં સુધી તમે વ્યક્ત ન કરો. એટલા માટે સમય સમય પર પોતાની ભાવનાઓ વ્યક્ત કરતા રહો. એવું ન વિચારો કે તમે રિલેસનશીપમાં છો તો તમારા પાર્ટનરને તમારી ભાવનાઓ વિશે ખબર જ હશે.

ફીઝીકલ જોડાયેલા રહો

કોઈ પણ સબંધમાં રોમાંસ બનાવવા માટે ઈંટીમેસી હોવું ખુબ જ જરૂરી છે. એટલા માટે લાંબા સમય સુધી રોમેન્ટિક સબંધ ઈચ્છો છો તો તમારા પાર્ટનરની વચ્ચે શારીરિક ઈંટીમેસને ઓછુ ન થવા દો. તેને માટે ‘પબ્લિક ડિસ્પ્લે ઓફ અફેક્સન’ નો આધાર પણ લઇ શકો૦ છો. દરેક વખતે પ્રેમ વ્યક્ત કરતા રહો તે પણ જરૂરી છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment