તમે તમારા પાર્ટનરથી છુપાવો નહિ પણ જણાવો આ ખોટી આદતો, સબંધ થશે મજબુત અને વધશે પ્રેમ…

4

ઘણીવાર પ્રયત્ન કરવા છતાં પણ તમે તમારા પાર્ટનરની સાથે પોતાના સબંધને સારો બનાવી શકતા નથી. તમે આ વાતથી હંમેશા હેરાન અને પરેશાન રહે છે. ઘણી વાર તમે તમારી ખોટી આદતોને છુપાવવાનો પ્રયત્ન કરો છો, જયારે આવું કરવું તમારા માટે ખોટું સાબિત થઈ શકે છે. તમને એવું થતું હશે કે તમારી ખોટી આદતો પાર્ટનરથી દુર કરી દેશે. કદાચ એ જાણીને હેરાની થશે કે ઘણી વાર આ ખોટી આદતો તમારા સબંધોને મજબુત બનાવે છે.

ડેટિંગ દરમિયાન ભલે લોકો પોતાના પાર્ટનરના શરીરના બનાવટ પર ધ્યાન આપે છે પણ પછી સબંધોનો પાયો સારી આદતો પર ટકી રહે છે. ઘણી વરર તમારી ખરાબ આદતો તમારા સબંધોને મજબુત બનાવવાનું કારણ બની જાય છે. આવો જાણીએ તે આદતો વિશે..

તમને વારે વારે ઉધરસ આવે છે અને તમને લાગી રહ્યું છે કે, તમારા વારે વારે ઉધરસ ખાવાથી તમારો પાર્ટનર નારાજ થઇ શકે છે તો આવું બિલકુલ વિચારો નહિ. આ તમારા માટે ખુબ સારો અવસર છે બીમાર થવા પર તમારો પાર્ટનર તમારી સાથે કેવો વ્યવહાર કરે છે. તે તમારા બીમારીને લઈને કેટલા પરેશાન છે આવા સમયમાં તમે તમારા પાર્ટનરને ખુબ જ નજીકથી જાની શકો છો.

જયારે તમે વર્ક આઉટ કરીને આવો છો તે સમયે તમે તમારા પાર્ટનરને ગળે મળવાથી બચો છો. પણ પરસેવામાંથી નીકળતી એક ખાસ મહેક હોય છે જે મોટેભાગે મહિલાઓને પસંદ આવે છે.

કેટલાક લોકો એવા પણ હોય છે જે પોતાના પાર્ટનર સામે ઓડકાર લેવા વિશે વિચારતા પણ શરમ અનુભવે છે. પણ તમે આવું ન વિચારો, તમે જેવા જ પોતાના પાર્ટનર સામે દેખાડો. જીવનના દરેક ક્ષણોને માંણો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment