પતિની આ વાત ભૂલથી પણ કોઈ સાથે શેર ન કરો, નહીતર થઇ શકે છે કઈક આવું…

32

સ્ત્રીઓની વચ્ચે હંમેશા સૌથી ફેવરેટ ટોપિક તેનો પતિ અથવા બોયફ્રેન્ડ જ હોય છે. પણ વાતો વાતોમાં તેના મોઢામાંથી ઘણી વાર તેના પાર્ટનર વિશે તે વાત નીકળી જાય છે, જેના માટે તેને બાદમાં પછ્તાવું પડે છે.

હંમેશા પતિ સાથે ઝઘડો કર્યા બાદ પત્નીઓ તેના પિયરમાં ચાલી જાય છે અને ત્યાં જઈને પોતાનું દુઃખ બધાને જણાવવા લાગે છે. થોડી જ સાંત્વના મેળવવા માટે તે આગળ માટે પોતાનો રસ્તો પોતે જ ખરાબ કરી દે છે.

પતિ સાથે મગજમારી અથવા ઝઘડા વિશે પિયરમાં ડંકો વગાડવાથી બીજાની નજરમાં તમારા પતિની ઈજ્જત ઓછી થઇ જાય છે. ભવિષ્યમાં ઝઘડો ખત્મ થઇ ગયા બાદ તમે ઇચ્છીને પણ તમારા પતિના સન્માનને વધારી નહિ શકો. એટલા માટે ઘરની વાતો ઘરમાં જ રહેવા દો.

પોતાના પતિની આવક વિશે ક્યારેય બીજા સામે વાત ન કરો. હાલમાં એક વ્યક્તિની શાખા આવી વસ્તુથી નક્કી થાય છે. વ્યવહારમાં ભલે કોઈ માણસ સારો ન હોય, લોકો તેના ખીચ્ચામાં જરૂર તપાસીને જોવે છે.

જો તમારા પતિને કોઈ વસ્તુનો ભય હોય તો તેને તમારા સુધી જ સીમિત રાખો. બીજા સુધી એ વાત જવાથી તેની આબરૂ અને પ્રતિષ્ઠા તો ખરાબ જ થાય છે. સાથે જ તે ડીપ્રેસનના શિકાર પણ થઇ શકે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment