પતિ પત્ની ગમે એટલો પ્રયત્ન કરે આ સ્થિતિઓમાં ઝઘડાઓ પણ થઈ જાય છે, વાંચો આ માહિતી…

40

પતિ પત્ની વચ્ચે થોડી એવી ટક્કર અથવા ઝઘડાઓ થતા રહે છે. ખુશહાલ સબંધ માટે તે પણ ક્યારેક ક્યારેક જરૂરી હોય છે. આ ઝઘડાઓ ઘર પર હોય ત્યારે તો ઠીક પણ ક્યારેય શું તમે ધ્યાન આપ્યું છે કે કેટલીક જગ્યાઓ એવી પણ હોય છે જ્યાં કેટલ પણ પ્રયત્નો કરવામાં આવે પણ પતિ પત્ની વચ્ચેટક્કર થઇ જાય છે. આવો જાણીએ તે કઈ એવી પરિસ્થતિઓ જેનથી કેટલું પણ બચવામાં પણ ઝઘડાઓ તો થઇ જ જાય છે.

જયારે તમે કોઈ સફર પર જવા માટે તૈયાર થઈ રહ્યા હોય

જ્યારે પણ ક્યારેય પતિ પત્ની કોઈ સફર પર જઈ રહ્યા છે તો ઘણી વર તેની વચ્ચે ઝઘડા થઈ જાય છે. અને તમને તે જાણીને હૈરાની નહિ થાય કે આ ટક્કર સમાન પેકિંગ વખતે જ શરુ થઈ જાય છે. અને વધારે પડતું તેનું કારણ સામાનનું વધારે પૈક કરી લેવાના કારણે થાય છે.

જયારે જઈ રહય હોય પાર્ટી કે ફંકશનમાં

ઘણીવાર તમે કોઈ લગ્ન અથવા કોઈ પાર્ટીમાં તમે બીજાના જીવનસાથીની તુલના પોતાના જીવનસાથી સાથે કરવાનું શરુ કેરી દે છે અને પરિણામ બને વચ્ચે ઝઘડો શરુ થઇ જાય છે.

ગાડી ડ્રાઈવ કરતી વખતે

ઘણી વાર ગાડી પરથી ક્યાય જતી વખતે મોડું થતું રહે છે અથવા રસ્તા પર ટ્રાફિક એટલો બધો વધારે હોય છે કે આપણું ધૈર્ય જવાબ આપવા લાગે છે અને તેનો ગુસ્સો પણ આપણે આપણા જીવનસાથી પર ઉતરવા લાગીએ છીએ. એટલા માટે જરૂરી છે કે આગળ જયારે પણ ક્યાંય ગાડીમાં જાઓ તો મોડું થવા પર તેનો ગુસ્સો બીજા પર ન કાઢો.

દોસ્તો સાથે ડીનર પર

જયારે પણ તમે બધા દોસ્તોની સાથે ડીનર અથવા લંચ પર જાઓ છો તો પુરુષોની આદત હોય છે કે બીજાની પત્નીના વખાણ જરૂર કરે છે. પુરુષની આ આદતથી મહિલાઓ ખુબ જ ગુસ્સે થાય છે અને પછી શરુ થાય છે ઝઘડો. આ ઝઘડાઓને રોકવા માટે જરૂરી છે કે પતિ પોતાની ભાવનાઓ પર કાબુ રાખે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment