પતિનો હતો બીજી મહિલા સાથે સબંધ, પત્નીએ તેની નારાજગી જણાવી તો પતિએ તેના પ્રાઇવેટ પાર્ટ પર કર્યું કઈક એવું કે તમે જાણશો તો તમારા રુવાંડા કંપી ઉઠશે…

23

પતિની કથિત હરકતોની શિકાર ૩૦ વર્ષીય મહિલાને મંગળવારે અહિયાં ડોકટરોએ નવું જીવન આપ્યું. અહિયાં એક સરકારી હોસ્પિટલમાં ડોકટરોએ જટિલ સર્જરી દ્વારા તેના ગુપ્તાંગ માંથી મોટરસાયકલના હેન્ડલની ગ્રીપ કાઢી. શાશકીય મહારાજા યશવંતરાવ ચિકિત્સાલય તરફથી જણાવવામાં આવ્યું કે ચાર કલાક ચાલેલી સર્જરી દરમિયાન મહિલાના ગુપ્તાંગમાંથી પ્લાસ્ટીકની ગ્રીપ કાઢવામાં આવી. આ ગ્રિપ મોટરસાયકલના હેન્ડલની છે. તેઓએ જણાવ્યું કે. તેઓએ જણાવ્યું કે ગ્રિપ મહિલાની કીડની, પેશાબની થૈલી અને નાના આતરડા સુધી આવી પહોચી હતી.

મોટરસાયકલની ગ્રિપ કિડનીમાં લાંબા સમય સુધી ફસાઈ રહેવાના કારણે દર્દીના આ અંગમાં સંક્રમણ ફેલાઈ ગયું હતુ. જો આ વસ્તુને જલ્દી બહાર ન કાઢી હોત, તો સંક્રમણ તેના આખા શરીરમાં ફેલાઈ ગયું હોત. આની વચ્ચે, ચંદન નગર થાણા પ્રભારી રાહુલ શર્માએ મામલાની તપાસના આધારે જણાવ્યું કે મહિલાના પતિ પ્રકાશ ભીલ ઉર્ફ રામા (35) ને બીજી મહિલા સાથે સબંધ હતા.

અન્ય મહિલા સાથે મળવા પર રોક ટોક રામને કથિત રૂપથી એટલો ગુસ્સો આવ્યો કે તેને અંદાજે બે વર્ષ પહેલા તેનીઓ પત્નીને દારૂ પાઈને બેભાન કરી દીધી. પછી તેના ગુપ્તાંગમાં મોટરસાયકલનું હેન્ડલની ગ્રિપ નાખી દીધી. તેઓએ જણાવ્યું કે શરમના કારણે મહિલાએ અ ઘટના કોઈને પણ ન બતાવી. પણ દુખાવો જયારે હદથી વધી ગયો ત્યારે, તેને પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી દીધી છે. થાણા પ્રભારીએ જણાવ્યું કે આરોપીને પોલીસ રવિવારે રાત્રે ગિરફ્તાર કરી ચુકી છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment