પતિનો હાથ પકડીને લઇ ગઈ બાથરૂમમાં, અંદર પહોંચીને કર્યું એવું કે તમે સાંભળશો તો તમારા રુવાડા ઉભા થઇ જશે…

61

ચક્રધરનગર કસેર પારામાં ૧૯ ફેબ્રુઆરીએ શંકરલાલ માહણાનું મૃત્યુ થઇ ગયું. પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં દમ ઘુટવાથી મારવાની વાત સામે આવી તો પોલીસએ પત્ની સાથે પુછતાછ કરી. પત્નીએ જણાવ્યું એની સેવા કરી કરીને મારી જિંદગી બાથરૂમ અને એના પથારી સુધી સમેટાઈને રહી ગઈ હતી. એણે જ નાક અને મોઢું દબાવીને પતિની હત્યા કરી છે. હકીકતમાં, શંકર બે વર્ષથી માનસિક રૂપથી બીમાર હતો. પથારી અને કપડા ખરાબ કરી દેતો હતો. પત્ની સુનીલા સેવા કરીને પરેશાન હતી અને એટલા માટે એણે પતિને મારી નાખ્યો. આરોપી પત્નીને ગિરફ્તાર કરી લેવામાં આવી છે.

૧૯ ફેબ્રુઆરીએ થાણા ચક્રધરનગર અંતર્ગત કસેરપારામાં રહેનારા શંકરલાલ માહણા ૫૦ વર્ષને એના પરિવારના લોકોએ ઈલાજ માટે દાખલ કરાવ્યા હતા. ઈલાજ પહેલા જ ડોકટરોએ એને મૃત ઘોષિત કરી દીધા હતા. ઘટના સંબંધમાં થાણા ચક્રધર નગરમાં ૧૯ ફેબ્રુઆરીએ શવ જપ્ત કરી તપાસમાં લેવામાં આવ્યું. ૨ માર્ચએ પીએમ રીપોર્ટ પોલીસની પાસે પહોંચી. હત્યાની શંકા પર પોલીસએ પરિવારના લોકોને પુછતાછ કરી. પુછતાછમાં શંકરલાલની પત્ની લક્ષ્મી ઉર્ફે સુનીલા ૪૫ વર્ષીય વારંવાર બયાન ફેરવી રહી હતી. મંગળવારે તેણી તૂટી ગઈ અને પોતાનો ગુનો કબૂલ કરી લીધો.

માનસિક રોગી પતિની દેખરેખ કરીને પરેશાન થઇ ચુકી હતી

૧૯ ફેબ્રુઆરીએ પણ મહિલાના પતિએ  પોતાના કપડાઓમાં શૌચ કરી લેતો હતો, જેને બાથરૂમમાં નવડાવા માટે લઈને ગઈ હતી. અચાનક મહિલાએ પોતાના પતિને મારવાનું શરૂ કર્યું અને મોઢું અને નાક ત્યાં સુધી દબાવી રાખ્યું જ્યાં સુધી એની મૃત્યુ ન થઇ ગયું. પતિ બેભાન થઈને બાથરૂમના ફર્શ પર પડી ગયો. એના પછી તેણી બહાર નીકળીને વિસ્તારવાળાને રાડો નાખીને ભેગા કરવા લાગી. એના પછી આજુબાજુના લોકોએ એને હોસ્પિટલ પહોંચ્યો હતો. મામલામાં ગુનો કબૂલ્યા પછી આરોપી મહિલા વિરુદ્ધ કલમ ૩૦૨, ૨૦૧ના આધારે મામલો નોંધી એને જેલમાં મોકલવામાં આવી છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment