પતિને છોડીને પ્રેમિકા તેના પ્રેમી સાથે કરતી હતી આવું કામ, પકડાઈ ગયા તો લગ્ન કરવાની કરી જીદ….

102

રાજસ્થાનના શાહજહાંપુર વિસ્તારમાં 23 દિવસ પહેલા લાપતા વિવાહિતાને પોલીસે તેની સમલૈંગિક પ્રેમિકા સાથે પકડયા છે. પોલીસે બંનેને હરિયાણાના માનેસરથી પકડી પાડવામાં આવ્યા. જયારે પોલીસ બંનેને શાહજહાંપુર પોલીસ સ્ટેશન લઇ ગઈ તો તેઓએ પોલીસની સામે એવી માંગ રાખી દીધી છે જેના બાદ પોલીસ પણ ચિંતામાં મુકાઇ ગઈ.

પૂછપરછમાં સામે આવ્યું કે વિવાહિતા પોતાની સમલૈંગિકતા પ્રેમિકાની સાથે પતિનું ઘર છોડીને આવી ગઈ અને પોતાની ઈચ્છાથી લીવ ઇન રીલેશનશીપમાં તેની સાથે માનેસરમાં રહી રઈ હતી. બંને પોતાને બાલીગ જણાવતા થાણામાં જ સાથે જીવવા મારવાની વાત કરવા લાગી અને લગ્ન પર જીદે ચડી.

બનેએ જણાવ્યું કે બંનેની વચ્ચે પાછલા 4 વર્ષથી પ્રેમ સબંધ છે. થાણા પ્રભારીએ બંનેને મહિલા સ્ટાફની નજરમાં રાખ્યા છે. મંગળવારે બંનેને અદાલતમાં રજુ કરવામાં આવશે.

જણાવી દઈએ કે એક જુને પરણીતા વગર કોઈને જણાવ્યે ઘરમાંથી ક્યાંક દુર ચાલી ગઈ હતી. તપાસ કરવા પર પણ તેની કાઈ ખબર ન પડી તો તેને શાહજહાંપુર થાણામાં રીપોર્ટ નોંધી નાખી છે. વિવાહિતાએ જણાવ્યું કે પરિવારવાળાઓએ તેના લગ્ન બળજબરીપૂર્વકકરાવી દીધી હતી. મહિલાએ પરિવારવાળાઓને તે યુવતી વિશે જણાવીને તેના લગ્ન તેની સાથે જ કરાવવા માટે કહ્યું હતું.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment