પતિના હાથ પગ બાંધી દીધા અને તેની આંખોની સામે જ પત્ની સાથે 4 લોકોએ કરી આવી હેવાનિયત, આગળની વાત સાંભળીને રુવાંડા કંપી ઉઠશે…

36

યુપીના કન્નોજ જીલ્લામાં એક મહિલાએ આરોપ લગાવ્યો કે ચાર લોકોએ તેના ઘરમાં ઘાવા બોલીને પતિને હાથ પગ બાંધી દીધા. કાનપટ્ટી પર તમંચો લગાવીને તેને સામુહિક દુષ્કર્મ કર્યો. પોલીસે સુનવણી ન કરવા આહત થઈને કોર્ટની શરણ લીધી. કોર્ટના આદેશ પર સામુહિક દુષ્કર્મની રીપોર્ટ નોંધાવી છે.

સૌરીખ થાણા ક્ષેત્રના એક ગામ નિવાસી મહિલાએ રીપોર્ટ નોંધાવી છે કે પતિ મજુરી કરે છે. આઠ એપ્રિલની રાત્રે અંદાજે એક વાગ્યે તે પતિની સાથે ઘર પર હતી. ત્યારે મહોલ્લો આંબેડકર નગર નિવાસી એક યુવક ત્રણ અન્ય અજ્ઞાત સાથીઓની સાથે બાઈકથી તેની ઘરે આવ્યા. દરવાજો ખોલ્યો તો આ લોકો ગાળો દેવા લાગ્યા. વિરોધ કરવા પર પતિના હાથ પગ બાંધીને માર માર્યો. ત્યાર બાદ બધાએ દુષ્કર્મ કર્યો.

આ લોકો તેના પતિની કાનપટી તમંચો લગાવ્યો, તેનાથી તે લોકો શોર ન મચાવી શકે. આ લોકોના ચાલ્યા ગયા બાદ પતિએ શોર મચાવ્યો, ત્યારે અડોશ પાડોશના લોકો આવી ગયા. તે કોઈ પણ પ્રકારે થાણામાં પહોચી. ત્યાં સુનવણી ન થઇ. ત્યાર બાદ એસપીને પત્ર સોપ્યો. ત્યાં પણ કોઈ કાર્યવાહી ન થઇ. મજબુર થઈને શરણ લેવું પડ્યું. કોતવાલી પ્રભારીએ જણાવ્યું કે મામલાની તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment