પાર્ટનર સાથે પ્રેમમાં તમે ખુશ નથી તો જાણો તેના કારણ….

66

તમે લગ્ન સબંધમાં બધું ઠીક છે. તમારી સાથી તમને પ્રેમ પણ કરે છે અને તમારી દેખભાળ પણ કરે છે. પણ કઈક તો છે જેની કમીના કારણે તમે હંમેશા ઉદાસ અથવા નારાજ રહે છે. તમારો સાથી કાઈ પણ કરી લે, પણ તમને કોઈ ખુશી મળતી નથી તો સાવધાન થઇ જાઓ. એવામાં ભૂલ તમારા જીવન સાથીની પણ તમારી છે. આવો જાણવાનો પ્રયત્ન કરીએ કે તે કઈ વાત છે જે આ બધા માટે જવાબદાર છે.

તમારા વિચાર છે જવાબદાર

ઘણી વાર એવું થાય છે કે લોકો જીવનસાથીને લઈને કઈક વધારે જ ઉમ્મીદ પાડવા લાગે છે. તેને લાગે છે કે તેનો સાથી જો તેની દેખભાળ કરે છે તો તે ફક્ત તેનું ફર્જ છે. માન્યું કે આ વાત સાચી છે કે પણ પછી પણ તમારે નાની મોટી દરેક વાતને ધન્યવાદ આપવો પડે. જો તમે એવું કરતા નથી તો તેમાં તમારો વિચાર જવાબદાર છે અને તમારી ઉદાસી અને દુઃખને ઓછા કરવા માટે કોઈની પાસે કોઈ પણ પ્રકારનો ઈલાજ નથી.

સોશ્યલ મીડિયા પણ છે એક કારણ

આજકાલ લોકો સોશ્યલ મીડિયા પર કઈક વધારે જ સક્રિય રહેવા લાગે છે પોતાના જીવનમાં નાના મોટા દરેક સમયની ફોટાઓ સોશ્યલ મીડિયા પર જાહેર કરતા જ રહે છે. ઘણી વાર મહિલાઓ બીજાના એવા ફોટાઓ જોઇને પોતાના જીવનમાં પણ તેવી જ કલ્પના કરવા લાગે છે. પોતાના જીવનની હકીકતને સમજ્યા વિના  પોતાના સાથીની સાથે તેના સબંધમાં ઉદાસી અને તણાવનું કારણ બને છે.

સમયનો અભાવક્યારેક ક્યારેક જીવનમાં કામના બોઝના કારણે બે લોકો એકબીજાને પર્યાપ્ત સમય આપી શકતા નથી. એવામાં એકલાપણાના કારણે ઉદાસ થવુ સાચું છે. કારણ કે સબંધમાં પ્રેમ અને પોતાનાપણાની સાથે જ એકબીજાની સાથે ખુબ જ જરૂરી છે.

ભાવનાઓને જાહેર ન કરવું

જયારે તમે તમારા સાથીઓને ખુબ જ પ્રેમ કરો છો તો તેની કોઈ પણ નાના મોટી ભૂલોને નજરઅંદાજ કરવાનો પ્રયત્ન કરો છો. પણ મનમાંને મનમાં એ ભૂલને લઈને ગુસ્સો કરો છો. તમારી આ જ ભાવનાઓને જાહેર ન કરવાના કારણે તમારી અંદર સાથી માટે એક ગુસ્સો અને તણાવથી ભરેલું રહે છે અને તમે હંમેશા ઉદાસ રહો છો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment