પરિણિતાએ સસરા પર લગાવ્યો દુષ્કર્મ કરવાના પ્રયત્નનો આરોપ, જાણો વધુ માહિતી…

11

ફર્કપુર ક્ષેત્રની એક પરિણિતાએ પોતાના સસરા પર દુષ્કર્મ કરવાના પ્રયત્નનો આરોપ લગાવ્યો છે. આરોપ છે કે જ્યારે એણે વિરુધ કર્યો તો આરોપીઓએ એની સાથે મારપીટ કરી અને દહેજમાં કિંમતી સામાન લાવવાની માંગ કરી. એના પછી આરોપીયોએ એને મારીને ઘરમાંથી કાઢી મૂકી. મહિલાએ આની ફરિયાદ મહિલા થાણા પોલીસને આપી. પોલીસે મામલામાં આરોપી સસરા, પતિ તેમજ સાસુ વિરુદ્ધ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

ફર્કપુર થાણા ક્ષેત્રના એક ગામ નિવાસી મહિલા પોલીસ થાણામાં આપી ફરિયાદમાં જણાવ્યું કે એના લગ્ન ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૮એ જિલ્લા કુરુક્ષેત્રના એક ગામ નિવાસી વ્યક્તિ સાથે થયા હતા. લગ્નમાં એના પિયરવાળા લોકોએ એને ઘણું દહેજ આપીને વિદાય કરી દીધી હતી પરંતુ લગ્નમાં આપેલ દહેજથી એનો પતિ, સાસુ તેમજ સસરા ખુશ નહતા. લગ્ન પછી જ આરોપી એની પાસે વધારે દહેજની માંગણી કરવા લાગ્યા અને વધારે દહેજ આપવામાં પિયરવાળા સક્ષમ નહતા. મહિલાએ જણાવ્યું કે એક દિવસ તેણી ઘરે એકલી હતી. આ દરમ્યાન એનો સસરો ઘરે આવ્યા. આરોપીએ આવતા જ એની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયત્ન કર્યો. એને શોર કર્યો તો આરોપી ત્યાંથી બહાર ચાલ્યો ગયો. એણે વિરુદ્ધ જતાવ્યો તો આરોપીયોએ એની સાથે જ મારપીટ કરી અને દહેજની માંગણી કરવા લાગ્યા. એની પછી એને મારીને ઘરમાંથી કાઢી મૂકી. એણે પિયર પહોંચીને ઘટનાની જાણકારી પોલીસને આપી. પોલીસ મામલાની તપાસ પછી ત્રણેય આરોપી વિરુદ્ધ કેસ નોંધી કાર્યવાહી ચાલુ કરી દીધી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment