Papad Nu Shak (પાપડનું શાક)

0
940

પાપડનું શાક :
=======

સામગ્રી :-

પાપડ – 5 નંગ
જીરું – 1/2 ટી સ્પૂન
હિંગ – ચપટી
લાલ મરચું પાઉડર – 1 ટી સ્પૂન
ધાણાજીરું પાઉડર – 1 ટી સ્પૂન
હળદર – 1/2 ટી સ્પૂન
આદુ – લસણની પેસ્ટ – 1/2 ટી સ્પૂન
ડુંગળી – 1 નંગ
તેલ – 2 ટેબલ સ્પૂન
મીઠું સ્વાદ અનુસાર

શાક બનાવવાની રીત :-

પાપડના ટુકડા કરવા. તેલ ગરમ કરી તેમાં હિંગ, જીરૂનો વઘાર કરી સમારેલી ડુંગળી નાખવી. તેને સાંતળી તેમાં પાપડના ટુકડા નાખવા. તરત જ પાણી નાખવું. તેને થોડીવાર ચડવા દેવા. તેમાં બધા મસાલા નાખી ચડવા દેવું. પાણી બળી જાય એટલે નીચે ઉતારી લેવું.

સર્વ કરતી વખતે કોથમીર અને ગરમ મસાલો નાખી ગરમ ગરમ સર્વ કરવું.

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment