પાકિસ્તાનમાં ફસાયેલા પાયલટ “નચિકેતા” 8 દિવસના ટોર્ચર સહન કર્યા બાદ આવી રીતે પાછા ફર્યા હતા ભારત…

40

ભારત અને પાકિસ્તાનની વચ્ચે કાયમ ખેચતાણ વચ્ચે પાકિસ્તાનની કેદમાં ભારતીય પાયલટ છે. ઠીક એવો જ મામલો 1999 ના કારગીલ યુદ્ધમાં સામે આવ્યો હતો. જયારે ભારતના પાયલોટ પાકિસ્તાની આર્મીની કેદમાં હતા, તેને ઘણા પ્રયત્નો બાદ ભારત પાછા લાવવામાં આવ્યા હતા.

હકીકતમાં, 27 ફેબ્રુઆરીએ ભારત અને પાકિસ્તાન બંને તરફ જવાબી કાર્યવાહીને લઈને ખબરો જોર પકડી રહી હતી. પાકિસ્તાને એલઓસી પર પોતાનું લડાકુ વિમાનથી ઘુસપેઠની કોશિસ આકરી જેને ભારતીય વાયુ સેનાએ નાકામ કરી દીધી હતી. આ દરમિયાન ભારતીય વાયુસેનામાં એક મીગ વિમાનનું પણ નુકશાન થયું. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે ભારતનો એક પાયલોટ લાપતા છે. બાદમાં તેને પાકિસ્તાનમાં બંધક બનાવી લેવાની સુચના મળી. ઠીક આવો જ મામલો 1999ના કારગીલ યુદ્ધમાં સામે આવ્યો હતો. જયારે બહારના પાયલટ પાકિસ્તાની આર્મીની કેદમાં હતા. તેને ઘણા પ્રયત્નો બાદ ભારત પાછા લાવવામાં આવ્યા હતા. તે દરમિયાન પાકિસ્તાની પોસ્ટ પર હવાઈ હુમલો કરતી વખતે 26 વર્ષીય પાયલટ નચિકેતાનું ફાઈટર પ્લેન બંધ તહી ગયું હતું અને પાકિસ્તાનના વિસ્તારમાં જઈને પડ્યું હતું. પાકિસ્તાની આર્મીએ તેને કેદમાં લઇ લીધો હતો. કારગીલ યુદ્ધ બાદ એનડીટીવી ના સંવાદદાતા વિષ્ણુ સોમે નચિકેતાને ટોર્ચર વિશે પૂછ્યું હતું અને તે સમયે તેને આખી સ્ટોરી સંભળાવી હતી.

હાલમાં નચિકેતા ભારતીય વાયુસેનામાં ગ્રુપના કેપ્ટન છે. તેને જયારે ટોર્ચર વિશે સંભળાવવામાં આવ્યું હતું ત્યારે તેઓએ કહ્યું હતું કે ‘ટોર્ચર ઘણો ખરાબ હતો. તે સમયે મને લાગ્યું હતું કે મૃત્યુ ખુબ જ સહેલું છે. પણ મારું નસીબ સારું હતું કે, આખરી સમયમાં થર્ડ ડીગ્રીવાળો પાર્ટ આવ્યો. ‘1999 માં કારગીલ યુદ્ધ દરમિયાન નચિકેતાને કારગીલમાં 17૦૦૦ ફૂટ ઉપર પાકિસ્તાની પોસ્ટ પર નિશાનો બનાવ્યો હતો. તેઓ ઉપર પહોચ્યા અને મીગ 27 ફાઈટર પ્લેન બમથી માર્યો.  તે સમયે તેના માટે એન્જીનને ચાલુ કરવાનું ખુબ જ જરૂરી હતું.

મીગ 27માં ખાશીયત હોય છે કે તે ફરીથી ચાલુ થઇ શકે છે. તેમાં તુમાંન્સકી ટર્બો એન્જીન હોય છે. તે સમયે તેનું ફોકસ હતું કે જલ્દી થી જલ્દી યુદ્ધના ક્ષેત્રથી દુર જાય અને સેફ લેન્ડીંગ કરાવે. ટર્બો એન્જીનથી તેને પ્લેન તો શરુ કરી લીધું પણ પહાડીથી ઘણી નજીક હોવાના કારણે તેને કૂદવું પડ્યું.

તેઓએ કહ્યું કે ‘પ્લેનથી બહાર નીકળતા જ કઈ સમજ ન આવ્યું. લોકો મોટેભાગે બેહોશ થઇ જાય છે. પણ મને ખબર હતી કે મારી સાથે શું થઇ રહ્યું છે. હું જલ્દીથી જ નીચે પડી ગયો. ત્યાં બધું સફેદ સફેદ નજર આવી રહ્યું હતું. બર્ફબારીના કારણે પહાડી બરફથી ઢંકાયેલી હતી. મારી આજુબાજુ ગોળીઓની વર્ષા થવા લાગી. મારું લક્ષ્ય હતું પોતાને કવર કરવાનું. અડધા કલાક પછી પાકિસ્તાની જવાન મારા પર ઘાટ લગાવીને હુમલો કરી રહ્યા હતા. મારી પાસે નાની પિસ્ટલ હતી. મને 5 6 લોકો નજર આવી રહ્યા હતા. મેં પહેલો રાઉન્ડ ફાયર કર્યો. પણ બંધુક ફક્ત 25 યાર્ડની દુરી પર જ ફાયર કરી રહ્યા હતા. તેની પાસે એકે 56 રાઈફલ્સ હતી. જેવી જ હું બીજી મેગઝીન લોડ કરી રહ્યો હતો. ત્યારે જ તેને મને પકડી લીધો હતો.’

પાકિસ્તાની ઉતરી લાઈટ ઇન્ફેનટ્રીના જવાનોને તેને પકડ્યો હતો અને ખરાબ રીતે મારવામાં આવ્યો હતો. તેઓએ કહ્યું કે ‘જે વ્યક્તિએ મને પકડ્યો હતો તે મને મારવા ઇચ્છતો હતો કારણ કે હું દુશ્મન પાયલટ હતો, જેને તેના સાથીઓ પર ગોળીઓ ચલાવી હતી. તે સમયે એક સમજદાર ઓફિસર પહોચ્યો અને તેને હાલતને સાંભળ્યા. મારા માટે તેઓનું આવવું ખુબ જ મોટી વાત હતી. કારણકે તે સમયે પાકિસ્તાની જવાન ઘણા ગુસ્સામાં હતા. ત્યાર બાદ તે મને તેને ઇલાકામાં લઇ ગયા. તે સમયે કોઈને પણ ખબર ન પડી કે હું ક્યાં છું. તેઓએ પુછપરછ શરુ કરી દીધી અને મને વિશ્વાસ થઇ ચુક્યો હતો કે હું ભારતની કાલ સવાર નહિ જોઈ શકું અને સાચું કહું તો મારી પાસે તેને બતાવવા જેવું મારી પાસે કઈ પણ ન હતું અને તે મારા મોઢામાંથી કોઈ મોટી વાત સાંભળવા માંગતા હતા. પણ એયર ફોર્સના પાયલટને આર્મી પ્લાન્સ વિશે ખબર નથી હોતી.’

નચિકેતા પાકિસ્તાનમાં કેદ છે… આ વાત દુનિયાભરને ખબર પડી ગઈ હતી. દરેક જગ્યાએ તે વાતની ચર્ચા થઇ રહી હતી. છોડવા માટે ભારત સરકાર દ્વારા ઘણા પ્રયત્નો કર્યા, ત્યાર બાદ નચિકેતાને રેડ ક્રોસને સોપી દિધ, 8 દિવસ બાદ ફરીથી તેને ભારત લાવવામાં આવ્ય, જ્યાં રાષ્ટ્રપતિ કે આર નારાયણ  અને પ્રધાનમંત્રી વાજપેયી દ્વારા તેને એક હીરો માનીને બધાઈ આપવામાં આવી. જણાવી દઈએ કે નચિકેતા આ સમયે ભારતીય વાયુસેનામાં ગ્રુપ કેપ્ટન છે અને તે ટ્રાન્સપોર્ટ પ્લેન ઉડાવે છે. કારગીલ યુદ્ધ બાદ પછી પણ તે ફાઈટર પ્લેન ન ચલાવી શકયા કારણ કે તે ઘટનામાં તેની કરોડરજ્જુને મોટા પ્રમાણમાં નુકશાન થયું.

હા પણ ફાઈટર નચિકેતા કહે છે કે એક પાયલટનું દિલ હંમેશા કોક્પીટમાં રહે છે. પાકિસ્તાનની કેદમાં ભારતીય પય્લાતના મામલામાં ndtv ના ગ્રુપ કેપ્ટન કે. નચિકેતાએ કહ્યું છે કે આપણા જવાન ફરજ નિભાવતા મોહરા બની ગયા. તેની સાથે ઓફિસરો જેવો વર્તાવ કરવો જોઈએ. જેનેવા સમજોતા પર ભારત અને પાકિસ્તાન બંનેએ હસ્તક્ષાર કર્યા છે. આખા દેશની જેમ મારી દુવાઓ પણ તેની સાથે છે. મને ભરોશો છે કે, બીજા પક્ષમાં વાત કરવામાં આવી રહી હતી.’

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment