પહેલા તોડ્યો ટ્રાફિક નિયમ, પોલીસે પકડી તો મહિલાએ આપી સાથે સુવાની ઓફર, જાણો શું થયું પછી ???

87

રસ્તા કિનારે ગમે ત્યારે તમને એવો મામલો જોવા મળી જશે કે ટ્રાફિક પોલીસકર્મી કોઈ વાહનચાલકને ટ્રાફિક નિયમ તોડવા પર ફટકાર લગાવી રહ્યા હોય છે. એવા મામલા પણ ઓછા નથી જયારે દંડથી બચવા માટે લોકો પોલીસવાળા ઓનું ખિસ્સું ગરમ કરી દે છે. પણ એક મહિલા તો એવી છે જેને સૌથી દસ પગલા આગળ જતા પોલીસ્વદોને એવી વાત કરી દીધી કે જેને સંભાળીને કોઈને પણ પરસેવો છુટી જાય.

રૂસની રહેવાવાળી મોડલ કિરા મેયરને જયારે ટ્રાફિક નિયમનો ઉલંઘન કરવા બદલ બે પોલીસકર્મીઓએ રોકી તો તે બહાના બનાવવા લાગી. જયારે તેના બહાનાનો કઈ પણ અસર ન થયો તો તેને બંને પોલીસવાળાઓને ઓફર આપી કે જો તે તેને છોડી દેશે, તો તે બંને સાથે બિસ્તર પર સુવા તૈયાર છે.

ઇન્સટાગ્રામ સ્ટાર કિરા મેયરની આ ઓફર પોલીસકર્મીઓને ના મંજુર હતી. તેઓએ તરત જ તેને ગિરફ્તાર કરી લીધી. મામલો કોર્ટમાં પહોચ્યો તો જજની સામે મહિલાએ પોતા પર લગાવવામાં આવેલા તમામ આરોપોને સ્વીકાર કર્યો.

કીરએં જણાવ્યું કે જયારે તે પરેશાન હોય છે, અજીબ હરકતો કરવા લાગે છે. વગર લાઈસન્સે ગાડી ચલાવવા અને બે પોલીસકર્મીઓ પર હુમલો કરવા માટે દોષી સાબિત થવાથી મોડલને 18 મહિનાની જેલની સજા મળી છે.

ઘટના બાદ કિરા મેયરે પોતાનું ઇન્સટાગ્રામ અકાઉનટ બંધ કરી દીધું છે. જેના અંદાજે દોઢ લાખ ફોલોવર્સ છે. સોશ્યલ મીડિયા પર તે હંમેશા પોતાના બોલ્ડ ફોટા પોસ્ટ કરતી હતી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment