“નોરા ફ્તેહી”એ માર્યા ઠુમકા, સોશિયલ મીડિયા પર ખુબજ જોવાઈ રહ્યો છે તેમનો આ વિડીયો…

16

નોરા ફ્તેહી પોતાના ડાંસથી હંમેશા માટે જ ધમાલ મચાવતી જોવા મળી છે. ઘણી વખત મીડિયા પર તેણીનો ડાંસ વિડીયો વાયરલ થતો હોય છે. બૈલી ડાંસથી ખાસ ઓળખાણ બનાવનારી નોરા ફ્તેહીનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યો છે. નોરા ફ્તેહીએ આ વિડીયોએ પોતાના ઈંસ્ટાગ્રામ પર શેર કર્યો છે અને જોતાંજ જોતા આ ડાંસ વિડીયો વાયરલ થઇ ગયો. નોરા ફ્તેહીના આ ડાંસ વિડીયોને સાડા સાત લાખથી વધુ વખત જોઈ ચુકાયો છે. નોરા ફ્તેહી આ વિડીયોમાં પોતાના મેકઅપ આર્ટીસ્ટ સાથે ડાંસનો જલવો દેખાડી રહી છે. નોરા ફ્તેહીના આ વિડીયોને લોકો ખુબજ પસંદ કરી રહ્યા છે.

નોરા ફ્તેહીનો એક ડાંસ વિડીયો વીતેલા દિવસોમાં પણ ખુબજ વાયરલ થયો હતો, જેમાં તેણીએ પોતાના બૈલી ડાંસથી આગ લગાવી હતી. નોરા ફ્તેહીએ આની પહેલા ફિલ્મ ‘સત્યમેવ જયતે’ નું સોંગ ‘દિલબર’ પર પોતાનો બૈલી ડાંસથી બધાને આશ્ચર્યચકિત કરી દીધા. એમનો આ ડાંસ વિડીયો યૂટ્યૂબના સૌથી વધુ સર્ચ કરેલ વિડીયોમાં શામેલ હતો. નોરા ફ્તેહી હમણાંના દિવસોમાં બોલીવૂડમાં પણ છવાયેલ છે. નોરા ફ્તેહી માત્ર પોતાના ડાંસ નંબર્સથી દિલ જીતી રહી છે, પરંતુ આવનારા સમયમાં તેણી ઘણી મોટી ફિલ્મોમાં પણ જોવા મળશે.

નોરા ફ્તેહી ઈડો કૈનેડીયન મૂલની છે. નોરા ફ્તેહીએ બોલીવૂડ ફિલ્મ ‘રોર: ટાઈગર્સ ઓફ ધ સુંદરબંસ’ થી કરિયરની શરૂઆત કરી હતી. તેણી ‘ક્રેજી કુક્ક્ડ ફૈમિલી’ માં પણ જોવા મળી ચુકી છે. નોરા ફ્તેહીએ બાહુબલી અને ‘બિગ બોસ ૯’ થી સુર્ખિયો બટોરી હતી. જો કે બિગ બોસ ૯માં એમણે વાઈલ્ડ કાર્ડ ક્ન્ટેસ્ટેટ રૂપે એન્ટ્રી કરી હતી. પરંતુ એ ૩ અઠવાડિયા પછી જ બિગ બોસમાંથી બહાર થઇ ગઈ હતી. બોલીવૂડમાં હમણાંના દિવસોમાં નોરા ફ્તેહીની ખુબજ ડીમાન્ડ છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment