રાત્રે પગમાં થવાવાળો દુઃખાવો બની શકે છે આ ગંભીર બીમારીઓનું કારણ, તો છોડી દો આ આદતો…

481

ઓફિસથી પાછા થાકીને આવવું એક સામાન્ય વાત છે. કોમ્પ્યુટરની સામે ખુરશી પર એક જ સ્થિતિમાં બેસી રહેવાથી પીઠ, કમર અને આળસથી કોનો પીછો છૂટ્યો છે. રાત્રે સુતી વખતે આ બધી વસ્તુઓ વધારે પરેશાન કરે છે, પણ રાત્રે સુતી વખતે પણ દુઃખાવાની પણ ઘણી સમસ્યા રહે છે. તેના ઘણા કારણો હોઈ શકે છે. ઘણી વાર તે ગંભીર બીમારીના લક્ષણ પણ હોઈ શકે છે.

ઘણી વાર પગમાં દુઃખાવો પેરીફેરલ ન્યુરોપૈથીના કારણે પણ હોઈ શકે છે. તે નસોથી સબંધિત વિકાર હોય છે જેના કારણે હાથપગમાં દુઃખાવો થાય છે. ઘણી વાર કલાકો સુધી ઉભા રહેવાથી પણ દુખાવાનું કારણ બની શકે છે. હા પરંતુ પેરીફેરલ ન્યુરોપૈથીમાં પગ અને આંગળીઓમાં દુઃખાવો અથવા સુન્નપન બન્યું રહે છે. તેના લક્ષણ રાત્રે સુતી વખતે અને હંમેશા સવારે પણ જોવા મળે છે.

ઘણી વાર શુગરની બીમારી, વિટામિન્સની ઉણપ, વિશેષરૂપથી વિટામીન ડી, થોયરાઈડ, કીડની સબંધિત બીમારીના લક્ષણ પણ હોઈ શકે છે. જો પગ સતત દુઃખાવો કરી રહ્યા છે તો તમારા ડોક્ટરથી સલાહ જરૂર લેવી જોઈએ. મોર્ટોસ ન્યુરોમાંના કારણે પણ ઘણા લોકોના પગ દુખાવો કરવા લાગે છે. આ બીમારીથી પગ અને આંગળીઓ સુધી પહોચવાવાળી નસોનું પ્રમાણ ખુબ જ મોટું થઇ જાય છે. તેને ઇન્ટરડીજીટલ ન્યુરોમાં પણ કહેવામાં આવે છે.

આ પગની ત્રીજી અને ચોથી આંગળીઓ પર દબાવ બનવાના કારણે થાય છે. ઘણી વાર નશો પર વધારે પ્રભાવ પડવાથી પણ પગમાં દુઃખાવાની સમસ્યા થઇ શકે છે. આ દબાવ ઉંચી હિલના સેન્ડલ પણ પહેરવામાં તકલીફથી રહી હતી. ઘણી વાર નશો દબાવવાથી પગની સમસ્યા રહે છે આ દબાવ ઉંચી હિલ અને હિલના સેન્ડલ અને ટાઈટ બુટ પહેરવાથી થાય છે.

ઘણી વાર સ્ટેટલેલ  લેગ સિન્ડ્રોમ પણ પગના દુઃખાવાના કારણે થઇ શકે છે. આ સિન્ડ્રોમને ઘણા લોકો રાત્રે પલંગ પર સુતા જ હલાવવા લાગે છે તેનાથી દુઃખાવો અને પગમાં ઝટકા પણ લાગે છે. જો તમે પણ આ પ્રકારની કોઈ સમસ્યાથી પરેશાન થઇ રહ્યા છો તો તમારે નવા ડોક્ટર પાસેથી સલાહ જરૂર લેવી જોઈએ. ઘણી વાર પગમાં સતત દુઃખાવો બન્યા રહેવાના કારણે કોઈ ગંભીર બીમારીનો સંકેત પણ હોઈ શકે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment