નેહા કક્કડએ પૂછ્યું “શું ખાઈશ” તો જવાબ મળ્યો “તને ખાઈશ” અને પછી થયું કઈક આવું…જુઓ વિડીયો…

40

નેહા કક્કડનું માત્ર સિંગિંગની દુનિયામાં જ નહિ પરંતુ સોશિયલ મીડિયા પર પણ ખુબજ ચાલે છે. નેહા કક્કડના વિડીયો ઘણી વખત સોશિયલ મીડિયા પર ધમાલ મચાવે છે. નેહા કક્કડ સિંગિંગ સિવાય પોતાના ડાંસ અને કોમેડી વિડીયોને પણ શેર કરતી હોય છે. નેહા કક્કડના બધા વિડીયોને લોકો ખુબજ પસંદ કરે છે. ફરીથી એમનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તેણી ઘણા ફની અંદાજમાં દેખાઈ રહી છે. નેહા કક્કડએ આ ફની વિડીયોને ઈંસ્ટાગ્રામ પર શેર કર્યો છે. એમના આ વિડીયોને ૨ લાખથી વધુ વખત જોઈ ચૂકવામાં આવેલ છે.

નેહા કક્કડ આ વિડીયોમાં એક બાળકના પંજાબી એકસેંટની કોપી કરતી દેખાય રહી છે. એકસેંટને કોપી કરતા સમયે એમના એક્સપ્રેસન એકદમ બાળક જેવા દેખાય રહ્યા છે. નેહા કક્કડ ઘણી વખત આ પ્રકારના ફની વિડીયો ઈંસ્ટાગ્રામ પર પોસ્ટ કરે છે. નેહા કક્કડના આ વિડીયોને જોઇને તમે પણ હંસીહંસીને લોટપોટ થઇ જશો. નેહા કક્કડ કોમેડી સિવાય ડાંસ પરફોર્મન્સ અને સિંગિંગનો વિડીયો પણ શેર કરતી હોય છે. હાલમાં જ એમણે પોતાના સ્ટેડ પરફોર્મન્સનો એક વિડીયો પોસ્ટ કર્યો હતો, જે જોતાંજ જોતા વાયરલ થઇ ગયો હતો.

નેહા કક્કડ દિલ્હીની રહેવાસી છે અને બાળપણથી સિંગિંગ કરી રહી છે. ૩૦ વર્ષની નેહા કક્કડએ સિંગિંગ રિયલિટી શો ઇન્ડિયન આઈડલમાં ૨૦૦૬માં ભાગ લીધો હતો અને તેણી આ શોની જજ પણ કરી ચુકી છે. નેહા કક્કડ વર્ષ ૨૦૧૪માં ‘કોમેડી સર્કસ કે તાનેસન’ માં પણ જોવા મળી હતી. હાલમાં જ નેહા કક્કડએ હિમાંશ કોહલી સાથે બ્રેકઅપ પછી બહુ સુર્ખિયો બટોરી હતી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment