નેહા કક્કડની સામે હિમાંશુ કોહલીએ રાખી હતી આ શરતો, સંબંધ બચાવવો છે તો કરવું પડશે આ કામ…

206

બોલીવુડની પોપ્યુલર સિંગર નેહા કક્કડ હાલના દિવસોમાં હેડલાઈન્સમાં જોવા મળે છે. ગયા શનિવારે નેહાએ પોતાના નવા ઘરે ગૃહપ્રવેશ કર્યો હતો. તેની સાથે જ એક નવી કાર પણ ખરીદી, જેના ફોટા તેમને પોતાના સોસીયલ મીડિયા અકાઉંટ દ્વારા મુક્યા હતા. તેની પહેલા નેહા એક ખરાબ સમયમાંથી પસાર થઇ હતી. હિમાંશુ કોહલી સાથે લાંબા સમયથી ચાલી રહેલ અફેયર પછી તેમનું બ્રેકઅપ થઇ ગયું હતું. તેની પછી તો નેહા જાણે તૂટી જ ગઈ હતી. હાલમાં જ નેહાએ એક વેબસાઈટને ઈન્ટરવ્યું આપ્યું, જેમાં તેમણે પોતાની નીજી જીંદગીને લઈને ઘણા મોટા ખુલાસા કર્યા.

નેહાએ કહ્યું, “જયારે હું રિલેશનશિપમાં હતી તો મેં પોતાની ફેમેલી અને દોસ્તોને સમય જ આપી નતી શકતી. હું પોતાનો બધોજ સમય એવા વ્યક્તિને આપી રહી હતી જે તેને ડીસર્વ પણ નતો કરતો અને તેમ છતાં તે હમેશા મને ફરિયાદ કરતો હતો કે હું એની સાથે સમય પસાર નથી કરતી.”

ફરીવાર રીલેશનશીપમાં જવાને લઈને નેહાએ કહ્યું, ‘હું ફરીવાર પ્રેમ કરવા માટે તૈયાર નથી. આ સમયે હું કહી શકુ છું કે સિંગલ રહેવું મારી લાઈફ માટે બેસ્ટ ફીલિંગ છે. હવે હું હેપ્પી સ્પેસમાં છું.જે કઈ પણ થયું તેમાં હું ખુશ છું કેમકે તેનાથી મને પરિવાર અને દોસ્તોનું મહત્વ સમજાઈ ગયું છે.’

નેહા કહે છે, ‘ તે તબક્કો ખુસ જ ટફ હતો.  હા હું ડીપ્રેશનમાં હતી અને બ્રેકઅપ સાથે લડાઈ કરવી સૌથી ખરાબ ફેસ હતું , તેમ છતાં હું હવે તેનાથી બહાર આવી ગઈ છું. અત્યારે, તો હું એટલું જ કહી શકું છું કે સિંગલ રહેવું મારા જીવનનો સૌથી સારો અહેસાસ છે.’

વીતેલા દિવસોમાં નેહાએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉંટ દ્વારા લોકોને સિંગલ હોવાના ફાયદા જણાવ્યા હતા. નેહાએ ઇન્સ્ટા સ્ટોરી પર એક પોસ્ટ શેયર કરીને લખ્યું, ‘સિંગલ હોવાની સૌથી મોટી વાત એ હોય છે કે તમે સમય પર ઊંઘ લઇ શકો છો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment