“નેહા કક્કડ” બોયફ્રેન્ડને લઈને હવે કઈ પર્સનલ વાત પર અફસોસ કરી રહી છે ??? જાણો હકીકત…

26

બોલીવુડની પોપ્યુલર સિંગર નેહા કક્કડ વીતેલા ત્રણ મહિનાઓથી પોતાના બ્રેકપના દર્દથી બહાર નીકળવાનો પ્રયત્ન કરી રહી છે. નેહા કક્ક્ડનું આ દુખ જગજાહેર છે, કારણ કે ખુદ નેહાએ પોતાના બ્રેકઅપ વિશે જણાવ્યું. એટલું જ નહિ ઘણા રિયલિટી શો પર પણ નેહા એક્ટર હિમાંશ કોહલી સંગ બ્રેકઅપને લઈને ભાવુક પણ નજર આવી.

નેહાને આ હાલમાં જોઇને સિંગરના ફેંસે સોશ્યલ મીડિયા પર તેના એક્સ બોયફ્રેન્ડને ખુબ ટ્રોલ પણ કર્યો. પરંતુ ટ્રોલિંગ બાદ નેહાનું જણાવવાનું કે તેને પોતાના પર્સનલ લાઈફને પબ્લિક કરવાનો પસ્તાવો છે.

નેહાએ જણાવ્યું કે, “હું ખુબ જ ઈમોશનલ માણસ છું, મારી પર્સનલ લાઇફમાં જે પણ વીતેલા મહિનામાં થયું તે ખુબ જ દુખદ રહ્યું. પણ મને એ વાતનો સૌથી વધારે પછતાવો છે કે મેં મારી પર્સનલ લાઈફને પબ્લિક કરી દીધી.”

નેહાએ જણાવ્યું કે,”ખરાબ સમયમાં ખબર પડે છે કે પોતાનું ઈમોશનલ દેખાડવાથી લોકો કેટલા નેગેટીવ થઇ જાય છે. હિમાંશે એવું કઈ પણ નથી કર્યું, જેટલું સોશ્યલ મીડિયા પર તેને ખરાબ સાંભળવું પડે. અત્યાર સુધી તેને ખરાબ વાતો કહેવામાં આવતી હતી. મેં શીખ લીધી છે કે આવી ભૂલ બીજી વાર નહિ કરું.”

નેહાએ બ્રેકપની ઘોષણા પણ ઇન્ડિયન આઈડલના સેટ પર થઇ, જયારે સિંગરને ઘણા રોમેન્ટિક નંબરને સાંભળીને રડતા જોયા. એટલે જ નેહાએ હિમાંશ માટે ઘણી પોસ્ટ પણ લખી.

બ્રેકઅપ બાદ નેહાએ ઘણા એવા ગીતો રીલીઝ કર્યા જેનાથી એ અંદાજો લગાવવામાં આવ્યો કે નેહાને હિમાંશ કોહલીએ ધોખો આપ્યો છે.

નેહાએ થોડા દિવસો પહેલા સુપર ડાંસર શો માં એક રોમાન્ટિક ટ્રેક સાંભળ્યા બાદ ઈમોશનલ થતા કહ્યું કે, “હું ખુબ જ દુઃખી છું.” પણ અચાનક જ નેહા કક્કડ પોતાના એક્સ બોયફ્રેન્ડના સપોર્ટમાં ઉતરી આવી છે.

હવે તેઓએ એ કહેવાનું શરુ કરી દીધું છે કે હિમાંશે મને ધોખો નથી આપ્યો. તેને ખરાબ કહેવાનું બંધ કરો. નેહાએ પોતાનું સ્વરૂપ શા માટે બદલ્યું છે તેની તો ખબર નથી, પણ ઉમ્મીદ કરવામાં આવી રહી છે કે નેહાને પાઠ મળી ગયો છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment