નેહા કક્કડ અને હિમાંશુ કોહલીનું બ્રેકઅપનું રહસ્ય આવ્યું સામે, જાણો શું હતું બ્રેકઅપનું કારણ…

49

નેહા કક્કડ હાલના દિવસોમાં પોતાના બ્રેકઅપને લઈને ઘણી ફેમસ થઇ રહી છે. લગભગ બે મહિના પહેલા નેહા અને એકટર હિમાંશુ કોહલીનું બ્રેકઅપ થઇ ગયું છે. તેના પછી ઘણી પબ્લિક ઇવેન્ટમાં નેહાને રડતા પણ જોવે છે. નેહાએ હાલમાં જ હિમાંશુ કોહલીને લઈને નિવેદન આપ્યું હતું.

તેમાં તેમણે હિમાંશુને બહુજ કોસીઓ હતો. સાથે જ પહેલીવાર બ્રેકઅપનું દર્દ પણ કહ્યું. નેહાએ કહ્યું હતું કે, “જયારે હું રીલેશનશીપમાં હતી તો હું પોતાની ફેમીલી અને દોસ્તોને સમય આપી ન શકતી. હું પોતાનો બધો જ સમય અને એનર્જી એવા માણસને આપી રહી હતી કે જે તેને લાયક પણ ન હતો. તેમ છતા તે હમેશા મારાથી શિકાયત કરતો હતો કે હું એની સાથે સમય નથી વિતાવતી..”

‘હું ફરિથી પ્રેમ કરવા માટે તૈયાર નથી. આ સમયે હું કહી શકું છું કે સિંગલ રહેવું મારી લાઈફની બેસ્ટ ફીલિંગ છે. હવે હું હેપ્પી સ્પેસમાં છું. જે કઈ પણ થયું તેમાં હું ખુસ છું કેમ કે તેનાથી મને પરિવાર અને દોસ્તોનું મહત્વ સમજાઈ ગયું.’

એટલું બધું કહ્યા પછી હવે ફરીથી નેહાને હિમાંશુ પર પ્રેમ આવી ગયો. નેહાએ પોતાના સોસીયલ મીડિયા અકાઉંટ પર એક પોસ્ટ શેર કરી. તેમાં તેમણે પોતાના સબંધ, પ્રેમ અને હિમાંશુની તરફદારી કરી છે. સાથે જ મીડિયાને પણ ખોટી અફવા ફેલાવાની મનાઈ કરી છે.

નેહા કક્કડએ લખ્યું, ‘ડીયર મીડિયા.. અમારું બ્રેકઅપ ખરાબ રીતે નથી થયું અને નહી કે અમારા રીલેશન ખરાબ હતા. તમે કોઈ પર પણ આરોપ ન લગાઓ. મને લાગે છે કે બ્રેકઅપમાં કોઈની પણ ગલતી ન હતી. થઇ શકે છે કે ભગવાનને જ અમારો સંબંધ પાસ ન હતો. એવી વાતો કરીને નકારાત્મકતા ન ફેલાવો…..સારી વાતો કરો અને સકારાત્મકતા ફેલાવો.’

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment