નવજાત શિશુને પાસે સુવડાવવું થઈ શકે છે ખતરનાક, ભૂલકર ન કરો આ ભૂલ…

73

માં હંમેશા નાના બાળકોની સાથે સુવે છે. ભારતીય પરિવારોમાં આ એક સામાન્ય ચલણ છે. જોવામાં આવે તો કોઈ પણ નવજાત શિશુને એકલ સુવા માટે નહિ છોડશે. પણ શું તમને ખબર છેબાળકો સાથે સુવું એ ઘણી વાર તેના માટે ખતરનાક થઇ શકે છે. હકીકત, એક નવી સ્ટડી અને ઈશારા કરે છે કે નવજાત શિશુઓ સાથે સુવું ખતરનાક થઇ શકે છે.

અમેરિકામાં થયેલી સ્ટડી અનુસાર શિશુઓને પોતાની સાથે સુવડાવવાવાડી મહિલાઓમાં ડીપ્રેશનની સમસ્યા થાય છે. તેના કારણેબાળકોમાં નીંદરની સમસ્યા રહે છે. તમને આશ્ચર્ય થશે કે અમેરિકામાં બાળકોની આકસ્મિક થવા વાળી મૃત્યુ પાછળ આ એક જ કારણ છે.

હકીકતમાં, યુરોપ અને અમેરિકામા મૌસમ ઠંડુ થાય છે. ઠંડુ અહિયાનું મુખ્ય મૌસમ જ છે જે બાળકોને ઠંડીમાં બચાવવા માટે તેને ચાદર અથવા ધાબળો ઓઢાડવામાં આવે છે જેનાથી ઘણી વાર તેનું મૃત્યુ મોઢું ઘુટવાથી થઇ જાય છે. એવામાં જો તમે બાળકોને પાસે સુવડાવી રહ્યા છો તો તેને આખી રીતે ના ઢાંકો.

હા પરંતુ ભારતમાં મૌસમ બદલતો રહે છે પરિણામે જીવ ઘુટવાથી સમસ્યાનો સામનો પરિવારમાં નથી હોતું. પણ ડોકટર અને વિશેષ રૂપથી ચાઈલ્ડ એક્સપર્ટ માને છે કે ચારથી પાંચ મહિનાના શિશુને માતા પિતાની વચ્ચે ન સુવડાવવું જોઈએ આ તેના માટે ખતરનાક હોઈ શકે છે. ઘણી વાર તેના પગ રાખવા, તેના પર પીઠ અથવા કરવટનો દબાવ તેના માટે જીવલેણ સાબિત થઇ શકે છે.

હકીકત, ડોકટર માને છે કે નાના બાળકો વિશેષ રૂપથી નવજાત શિશુઓને બિસ્તર, પલંગ અને ખાટલા પર સુતા ધ્યાન આપવાની જરૂર છે. શરૂઆતી સમયમાં બાળકોની ડોકનો વિકાસ થતો રહે છે એવામાં ડોક ફરી જવી, ત્રાસી થઇ અથવા ઝટકો મોચ લાગવાનો ભય રહે છે. એવામાં જરૂરી છે કે બાળકોને પાસે સુવડાવતી વખતે ખાસ સાવધાનીઓ રાખવી જોઈએ.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment