નારાજ ગર્લફ્રેન્ડને મનાવવી છે તો મોકલો આ ઈમોજી, તરત જ ગર્લફ્રેન્ડની નારાજગીમાં આવશે બદલાવ…

17

ઈમોજીએ આપણી ભાવનાને સંપ્રેષણને જ બદલી નાખી છે. ઈમોજી દ્વારા આપણે આપણા ગુસ્સા, પ્રેમ અને લગાવને ખુબ જ સહેલાઈથી વ્યક્ત કરી શકો છો. તમારે વધારે લખવાની કે બોલવાની જરૂર નથી, એક ઈમોજી આપણા આખી સંવેદનાઓને વ્યક્ત કરી નાખે છે. અલગ લગ ઈમોજી દ્વારા આપણે આપણી વ્યસ્તતા થી લઈને હસી, ખુશી અને ઉદાસી દરેક વસ્તુને વ્યક્ત કરી શકીએ છીએ. જો તમારી ગર્લફ્રેન્ડ અથવા પ્રેમિકા નારાજ છે તો તમે આ ઈમોજી દ્વારા સહેલાઈથી માનવી શકો છો.

તમે તમારી ગર્લફ્રેન્ડને ક્લાસિક સ્માઈલ મોકલી શકો છો. આ ઈમોજી આ વાતને ખુબ જ મજબુત વ્યક્ત કરે છે કે તમે તમારા પ્રેમિકાને યાદ કરી રહ્યા છો. સવાર પડતા જ તમે તમારા ઈમોજીને પોતાની પ્રેમિકા અથવા ગર્લફ્રેન્ડને મોકલી શકો છો.

જો તમે ખુબ જ રોમેન્ટિક મૂળમાં છો તો તમે તમારી ગર્લફ્રેન્ડને વિંકી કિસ વાળી સ્માઈલમાં પણ મોકલી શકો છો. તમારે લાંબો એવો મેસેજ લખવાની જરૂર નથી. તમે તમારી રોમેન્ટિક ભાવનાઓને વિન્કી ફેંસ ઈમોજી દ્વારા સહેલાઈથી વ્યક્ત કરી શકો છો. આ ઈમોજી તમારા ચહેરા પર ઈમોજી લાવશે.

તમેં તમારી ગર્લફ્રેન્ડને યાદ કરી રહ્યા છો તો હર્ટ ઈમોજી પણ મોકલી શકો છો. આ ઈમોજી ખુબ જ પ્રેમાળ હોય છે અને પોતાની ભાવનાઓને એકબીજાથી જોડી દે છે. આ ઈમોજી દ્વારા તમારી નારાજ થયેલી ગર્લફ્રેન્ડ માની જશે અને તેનો ગુસ્સો પ્રેમમાં બદલી જશે.

તમે તમારી ગર્લફ્રેન્ડને કોઈ કીસી ફેસવાળી ઈમોજી પણ મોકલી શકો છો. આ કીસીથી તમારી પ્રેમિકા ખુશ થઇ જશે. તમેં અલગ અલગ ઈમોજી દ્વારા પોતાની ગર્લફ્રેન્ડને માનવી શકો છો. હકીકતમાં, અમે આજે વગર ઈમોજી દ્વારા પોતાની ભાવનાઓને વ્યક્ત કરી શકીએ છીએ અને તેને સેલીબ્રેટ કરવા માટે વર્લ્ડ ઈમોજી દિવસ માનવીએ છીએ.

જેરેમી બર્ગ ઈમોજીપીડીયાના ક્રિએટર પણ છે. 17 જુલાઈએ આઈફોન પર ઈમોજી કેલેન્ડર નજર આવ્યા બાદ આ દિવસની શરૂઆત થઇ હતી. ઈમોજીપીડીયાના અનુસાર. 17 જુલાઈ વર્ષ 2002 એ એપ્પ્લે પોતાના કેલેન્ડર એપ માટે ઈમોજીનો ઉપયોગ કરવામાં આવતો હતો. તેને અઈકેલ કહે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment