દારૂનો નાનો પૈગ બનાવ્યો તો પાર્ટનર સાથે કર્યું કઈક એવું, બરબાદ થઇ ગઈ જિંદગી…

21

છતીસગઢના ભિલાઈમાં એક હેરતઅંગેજ મામલો સામે આવ્યો છે. અહિયાં એક શખ્સે પોતાના પાર્ટનરને નાનો પૈગ બનાવવાની એવી સજા આપી કે તમે જાણીને ચોકી જશો. હકીકતમાં, થયું એવું હતું કે બે દોસ્તોએ મળી બેસીને દારૂ પીવાનો પ્લાન બનાવ્યો હતો. બંને સાથે દારૂ લેવા ગયા. એકે પોતાના ખીચ્ચામાંથી વધાર પૈસા દીધા તો બીજાએ તેનાથી ઓછા. પણ આવાતને લઈને આગળ શું થવાનું હતું તે બંનેમાંથી એક પણને ખ્યાલ ન હતો.

બંને દારૂના અડ્ડાથી દારૂ લઈને પોતાના ઠેકાણાઓ પર આવ્યા, જ્યાં બંનેએ પીવાનું શરુ કર્યું. પેગ બનાવવાનું કામ શરાબ માટે વધારે પૈસા દેવાવાળા વ્યક્તિએ કર્યું. તે દોસ્તાના પૈગમાં ઓછુ અને પોતાના પૈગમાં વધારે દારૂ નાખી રાગ્યો હતો. આ વાત પર પેલા દોસ્તે તેને કહ્યું કે તુ તારા માટે મોટું પૈગ અને મારા માટે નાનું પૈગ શા માટે બનાવી રહ્યો છો…? આ વાત પર તેને એવો જવાબ આપ્યો કે બીજા દોસ્તનું મગજ ફરી ગયું. ત્યાર બાદ જે થયું તે હેરાન કરી ડે તેવું હતું.

હકીકતમાં, આ વાત પર બનેમાં વિવાદ ઉભો થઇ ગયો. આરોપીએ ગુસ્સામાં આવીને દારૂ પીરસી રહેકલા પોતાના દોસ્તના માથા પર ઈંટ મારી દીધી અને તેને ત્યાં સુધી મારતો રહ્યો જ્યાં સુધી તેના પ્રાણ ન જાય. મીડિયા રીપોર્ટના જણાવ્યા અનુસાર મૃતકનું નામ ચિંતામણી સાહૂ છે. તે ભીલીના સંજયનગર સુપેલા વિસ્તારમાં રહેવાવાળા હતા. તે કેટરિંગનુઈ કામ કરતો હતો.

જયારે આરોપીનું નામ ઝટકા ઉર્ફ આકસ ચોહાણ જણાવવામાં આવે છે. તે લક્ષ્મીનગરનો રહેવાસી છે. પ્રત્યદર્શી જણાવે છે કે આરોપી અને મૃતક બુધવારે સાંજે અંદાજે પાંચ વાગ્યે પૈસા ભળીને દારૂ ખરીદી હતી. 180 રૂપિયાની બોટલમાં આકાશે 50 રૂપિયા અને ચીન્તામાંનીએ 130 રૂપિયા નાખ્યા હતા. વધારે પૈસા મળવાના કારણે ચિંતામણી પોતાના ગ્લાસમાં વધારે દારૂ ભરીને લઇ રહ્યો હતો અને આકાશના પૈગમાં દારૂની માત્રા ઓછી રહેતી હતી.

આ વાતને લઈને આકાશ અને ચિંતામણી ભીડી ગયા હતા. દારૂના બટવારાને લઈને બંનેની વચ્ચે ઝઘડાની શરૂઆત થઇ અને અને પરિણામ એ આવ્યું કે ચિંતામણીનું મૃત્યુ થઇ ગયું. આકાશને આ ગુનામાં ગિરફ્તાર કરી લીધા છે. તેને પોતાનું જુર્મ પણ કબુલ કર્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે આકાશ ઉર્ફ ઝટકાને મૂર્છા આવી જાય છે. તેથી ત્યેનું નામ ઝટકા પાડી દીધું.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment