મુંબઈમાં કેમેરામાં કેદ થઇ ગયા આ 6 સીતારાઓ, લુક જોઇને તમે પણ નજર નહી હટાવી શકો…

132

માયાનગર મુંબઈમાં સેલેબ્સ ઘણીવાર સ્પોટ થાય છે. એવામાં તેમના લુક્સ અને અંદાજ જાણવા માટે ફેંસ પણ ઘણા એક્સાઈટેડ રહે છે. આ સ્થિતિમાં જ એરપોર્ટ પર બે એક્ટ્રેસને સ્પોટ કરવામાં આવી. પહેલા છે ટીવીની પ્રખ્યાત અદાકાર અને ફિલ્મ સંજુમાં પીન્કીનુ કિરદાર ભજવનાર કરિશ્મા તન્ના. અહિયાં પણ કરિશ્મા પિંક અવતારમાં જોવા મળી. ટુક સમયમાં એમની એક બીજી ફિલ્મ આવશે જેની શુટિંગ તે પૂરી કરી ચુકી છે, ટીના એન્ડ લોલો.

બીજી છે નોરા ફતેહી. કરિશ્મા તન્ના પછી એરપોર્ટ પર નોરા ફતેહી સફેદ ટ્રેક સુતમાં જોવા મળી. તેમજ તેમણે સફેદ રંગની કોમ્પલીમેંટ આપનારી લાલ રંગનું વેસ્ટ પણ પહેર્યું હતું. નોરા હંમેશા  જ પોતાના એરપોર્ટ લુક જોરદાર રાખે છે. હાલના દિવસોમાં નોરા ફિલ્મ સ્ટ્રીટ ડાન્સર પર જોરદાર કામ કરી રહી છે.

રવિવારે સાંજે ઘણીવાર લોકો આરામ કરે છે. આજ રીતે ગયા રવિવારના દિવસે ફિલ્મ એક્ટ્રેસ યામિ ગૌતમ પણ માયાનગરીમાં અહી જોવા મળી. સફેદ અને બ્લેક સ્ટ્રાઈપ્સ આ વન પીસ ડ્રેસને પહેરેલી યામિ કોસ્મેટીક પ્રોડક્ટ્સની શોપિંગ કરીને બહાર આવતી જોવા મળે છે.

ત્યારેજ બીજી બાજુ ફિલ્મ જગતના મહાનાયક અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા બચ્ચન પણ જોવા મળી. અહી શ્વેતા કેજ્યુઅલ અવતારવાળા મૂળમાં જોવા મળી. રવિવારના દિવસે રજાનો ઉપયોગ શ્વેતાએ સલુન જઈને કર્યો.

જ્યાં એકબાજુ માયાનગરીમાં અવારનવાર સિતારાઓએ સ્પોટ કર્યા. એક સુન ટુ બી સ્ટાર પણ જોવા મળી. આ છે પાલોમાં ઢીલ્લન જે પ્રખ્યાત અભિનેત્રી પુનમ ઢીલ્લનની દીકરી છે. આ ફોટામાં જોતા દેખાય રહ્યું છે કે અન્ય ફિલ્મસ્ટારના કિડ્સની જેમ આ સ્ટાર કિડ્સ પણ ટુક સમયમાં ફિલ્મ જગતમાં આવી શકે છે.

આ બધા પછી સાંજે જોવા મળ્યા એક બીજા સ્ટાર કિડ. આ સ્ટાર કીડ છે આહાન શેટ્ટી એટલે કે સુનીલ શેટ્ટીના દીકરા.

આહાન અહી જીમમાંથી નીકળતા જોવા મળી રહ્યા છે. પોતાની ડેબ્યુ ફિલ્મ આર એક્સ ૧૦૦ માટે આહાન જીમમાં હટીને પરસેવો પાડી રહ્યા છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment