મુકેશ અંબાણી વાપરે છે એવી કાર કે કદાચ બોમ્બ ફૂટે તો પણ કશું જ ન થાય

62

રિલાયંસ ઈંડટ્રીજના માલિક મુકેશ અંબાણી એ વ્યક્તિ જેનું નામ સાંભળીને જ મનમાં દોલત, શોહરત અને પાવરનો ખ્યાલ આપ મેળે આવવા લાગે છે. મુકેશ અંબાણી ભારતના સૌથી ખાનગી ઘરમાં રહે છે અને દુનિયાના સૌથી સુરક્ષિત કારમાં ચાલે છે. એમ તો મુકેશ અંબાણી પાસે ઘણી શાનદાર કાર છે, પરંતુ બીએમડબલ્યુની આ કાર થોડીક અલગ અને ખાસ છે. જાણો કારની અમુક વિશેષતાઓં

મુકેશ અંબાણી પોતાની બીએમડબલ્યુ ૭૬૦ એલઆઈ માં ટ્રાવેલ કરે છે. બીએમડબલ્યુ ૭૬૦એલઆઈ સ્પોર્ટ્સ કાર છે, જેની કીમત ૧.૯ કરોડ રૂપિયા છે. અંબાણીના જેડ કેટેગરી સિક્યુરીટીની જરૂરતો મુજબ બીએમડબલ્યુએ તેમાં ફેરફાર(મોડીફીકેશન) કર્યું છે. ત્યારેજ, આર્મ્ડ કારની ઈમ્પોર્ટ ડયુટી પર ૩૦૦ ટકાનો ટેક્સ લાગે છે, જેના લીધે આ કારની કીમત ૮.૫ કરોડ રૂપિયા છે.

બીએમડબલ્યુ ૭૬૦એલઆઈ ની દરેક વિન્ડોની મોટાઈ 65mm છે અને ૧૫૦ કિલોગ્રામ વજનની સાથે આ બુલેટ પ્રૂફ પણ છે. આ કારમાં લૈંડ માઈલ્સની માટે પણ ટેસ્ટ કરવામાં આવી ચુક્યો છે જેમાંથી આ સફળ રહી છે. તેના સિવાય આ કાર ઉપર આર્મી ગ્રેડ હથીયારો, હૈડ ગ્રેડ, અને ૧૭ કિલોગ્રામ સુધીના હાઈ ઈંટેનસીટી TNT બ્લાસ્ટનો કોઈ અસર થતો નથી.

બીએમડબલ્યુ ૭૬૦એલઆઈના ફયુલ ટેંકને સેલ્ફ સીલીગ કેવલરથી બનાવામાં આવી છે જેના લીધે તેમાંથી આગ નથી લાગતી અને અંદર બેઠેલા વ્યક્તિ સેફ રહે છે. આ કારમાં ડબલ લેયર લેસ ટાયર્સ લાગેલા છે, આ ટાયર્સ પર બુલેટ અટેકનો પણ કોઈ અસર થતો નથી.

કેમિકલ અટેક થાય ત્યારે બીએમડબલ્યુ ૭૬૦એલઆઈ કાર જળવાઈ રહે છે અને સાથે ઈમરજેન્સીના દરમિયાન કારની અંદર હાજર ઓક્સીજનનો ઉપયોગ કરી શકીએ છીએ. તેના સિવાય આ કાર આર્મ્ડ બીએમડબલ્યુ ૭૬૦એલઆઈ વિઆર૭ બ્લાસ્ટીરકર પ્રોટેક્સન માટે તૈયાર છે તેના ડોર પેનલની અંદર માત્ર પ્લેટસ છે.

અંબાણી દ્વારા મુંબઈમાં મોટર વ્હીકલ્સ ડીપાર્ટમેન્ટ પર ૧.૬ કરોડ રૂપિયાની રેકોર્ડ રજીસ્ટર્ડ કોસ્ટ આપી હતી. રીપોર્ટ મુજબ, ભારતમાં આની પહેલા કોઈએ પણ આટલી રજીસ્ટ્રેશન ફીસ આપી નહતી. મુકેશ અંબાણી દર વર્ષે પોતાના ડ્રાઈવરને લગભગ ૨૪ લાખ રૂપિયા સેલેરી આપે છે

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment